Shala Rojmel
મારા વિશે એ લોકો વધારે

મારા વિશે
એ લોકો વધારે જાણે છે,
જે લોકોને હું પોતે પણ
નથી જાણતો !!

mara vishe
e loko vadhare jane chhe,
je lokone hu pote pan
nathi janato !!

કહ્યું હોત તો સામેથી જ

કહ્યું હોત તો સામેથી જ નમી જાત,
પણ દગો કરીને અમને નમાવવાનો
વિચાર ક્યારેય ના કરતો દોસ્ત !!

kahyu hot to samethi j nami jat,
pan dago karine amane namavavano
vichar kyarey na karato dost !!

ધાક ધમકી તો લુખ્ખાઓ આપે,

ધાક ધમકી
તો લુખ્ખાઓ આપે,
અહીં તો સીધું ફાયરીંગ
જ થાય હો વ્હાલા !!

dhak dhamaki
to lukhkhao ape,
ahi to sidhu fayaring
j thay ho vhal !!

આ તો બળતરા કરવાવાળાની દુઆ

આ તો બળતરા
કરવાવાળાની દુઆ છે,
નહીંતર હું આટલો ફેમસ
થોડો હોવ !!

aa to balatar
karavavalani du chhe,
nahintar hu atalo femas
thodo hov !!

જરૂર જો ત્યાં નથી ને

જરૂર જો
ત્યાં નથી ને વ્હાલા,
તો યાદ રાખજે ગરજ
અહીંયા પણ નથી !!

jarur jo
ty nathi ne vhal,
to yad rakhaje garaj
ahiny pan nathi !!

ના શોધ મને હજારોમાં, અમે

ના શોધ
મને હજારોમાં,
અમે વેચતા નથી ક્યાંય
બજારોમાં !!

n shodh
mane hajarom,
ame vechat nathi kyany
bajarom !!

સંબંધની શરમે જ સમાધાન થાય

સંબંધની શરમે જ
સમાધાન થાય વ્હાલા,
બાકી ઘા જ થાય પછી ભલે
આખું ગામ ભેગું થાય !!

sambandh ni sharame j
samadhan thay vhala,
baki gha j thay pachhi bhale
aakhu gam bhegu thay !!

દિલ ખૂલું રાખો તો મળવા

દિલ ખૂલું રાખો
તો મળવા આવિયે ને,
બંધ દરવાજા ખખડાવવાની
મને આદત નથી !!

dil khulu rakho
to malav aviye ne,
bandh daravaj khakhadavavani
mane adat nathi !!

રસ નથી મને કોઈની સાથે

રસ નથી મને
કોઈની સાથે મગજમારીમાં,
હું તો બસ મસ્ત છું મારી
દુનિયાદારીમાં !!

ras nathi mane
koini sathe magajamarim,
hu to bas mast chhu mari
duniyadarim !!

હા મને ગુસ્સો આવે છે,

હા મને
ગુસ્સો આવે છે,
કારણ કે ખોટું મારાથી
સહન નથી થતું !!

ha mane
gusso ave chhe,
karan ke khotu marathi
sahan nathi thatu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.