Shala Rojmel
કાબિલિયત એટલી હદ સુધી વધારજો

કાબિલિયત એટલી
હદ સુધી વધારજો સાહેબ કે,
લોકોને તમને હરવવા માટે કોશિશ
નહીં પણ કાવતરા કરવા પડે !!

kabiliyat etali
had sudhi vadharajo saheb ke,
lokone tamane haravava mate koshish
nahi pan kavatara karava pade !!

લડી લેવું જ્યાં સુધી દિલમાં

લડી લેવું જ્યાં સુધી દિલમાં
થોડી ઘણી hope હોય,
પછી સામે ભલેને ગમે તેટલી
મોટી તોપ હોય !!

ladi levu jya sudhi dil ma
thodi ghani hope hoy,
pachhi same bhalene game tetali
moti top hoy !!

હસતા શીખું છું હું આયનામાં

હસતા શીખું છું
હું આયનામાં જોઇને,
આદત હશે તો કોઈ દિવસ
કામ આવશે !!

hasata shikhu chhu
hu aayanama joine,
aadat hashe to koi divas
kam aavashe !!

બોલવામાં સભ્યતા રાખવી સાહેબ, ભારે

બોલવામાં
સભ્યતા રાખવી સાહેબ,
ભારે પડી જશે જો અમને
ખોટું લાગ્યું તો !!

bolavama
sabhyata rakhavi saheb,
bhare padi jashe jo amane
khotu lagyu to !!

સાચું કહું છું છોડી દે

સાચું કહું છું
છોડી દે મને,
હું ભરોસાપાત્ર
માણસ નથી !!

sachu kahu chhu
chhodi de mane,
hu bharosapatr
manas nathi !!

બસ એક તને જ તોફાની

બસ એક તને જ
તોફાની લાગુ છું,
બાકી તો આખું ગામ કહે છે
કે કેવો ડાહ્યો છોકરો છે !!

bas ek tane j
tofani lagu chhu,
baki to aakhu gam kahe chhe
ke kevo d̔ahyo chhokaro chhe !!

વાત જો વટે લાવશો, તો

વાત જો વટે લાવશો,
તો વ્યવહારની ચિંતા
અમેં પણ નહીં કરીએ !!

vat jo vate lavasho,
to vyavahar ni chinta
ame pan nahi karie !!

જિંદગી અજમાંવશે એની રીતે, પણ

જિંદગી
અજમાંવશે એની રીતે,
પણ હુંય જીવી લઈશ
મારી રીતે !!
😎😎😎😎😎😎😎

jindagi
ajamanvashe eni rite,
pan huy jivi laish
mari rite !!
😎😎😎😎😎😎😎

હજુ સુધી ઉદાસ છે એ

હજુ સુધી ઉદાસ છે
એ મારો ફોન કાપીને,
એને ઘમંડ હતો કે
ફરીથી ફોન આવશે !!

haju sudhi udas chhe
e maro phon kapine,
ene ghamand hato ke
farithi phone aavashe !!

તું તારું જો ભાઈ, મારું

તું તારું જો ભાઈ,
મારું જોવાવાળો મારો
મહાદેવ બેઠો છે !!

tu taru jo bhai,
maru jovavalo maro
mahadev betho chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.