હું છું ત્યાં સુધી તને
હું છું ત્યાં સુધી
તને હારવા દઈશ નહીં,
અને હું નહીં હોવ ત્યારે
તારી પાસે હારવા લાયક
કંઈ હશે નહીં !!
hu chhu tya sudhi
tane harava daish nahi,
ane hu nahi hov tyare
tari pase harava layak
kai hashe nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
હું જીતી જાઉં એ જરૂરી
હું જીતી જાઉં
એ જરૂરી નથી,
પણ મારા પોતાના
ના હારે એ જરૂરી છે !!
hu jiti jau
e jaruri nathi,
pan mara potana
na hare e jaruri chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
બધા બદલાઈ ગયા સાહેબ, હવે
બધા બદલાઈ ગયા સાહેબ,
હવે તો મારો પણ
હક બને છે !!
badha badalai gaya saheb,
have to maro pan
hak bane chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
એ તારા અબજો રૂપિયા પેપરની
એ તારા અબજો રૂપિયા
પેપરની નોટમાં રહી જશે,
અહીં મારા લાગણીના રૂપિયા
ઘણુબધું કહી જશે !!
e tara abajo rupiya
paper ni note ma rahi jashe,
ahi mara laganina rupiya
ghanubadhu kahi jashe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું તો સાદગી પર મરું
હું તો સાદગી પર મરું છું,
તું કેમ આટલી તૈયાર થઈને
નીકળે છે !!
hu to sadagi par maru chhu,
tu kem aatali taiyar thaine
nikale chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મૌન રહેવું મારી તાકાત છે
મૌન રહેવું મારી
તાકાત છે કમજોરી નહીં,
અને એકલા રહેવું મારી
આદત છે મજબૂરી નહીં !!
maun rahevu mari
takat chhe kamajori nahi,
ane ekala rahevu mari
aadat chhe majaburi nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
ભલે લાખો વિઘ્નો આવે રસ્તાઓમાં,
ભલે લાખો
વિઘ્નો આવે રસ્તાઓમાં,
અમે ગમે તે પરિસ્થિતિમાં
લડી લઈશું !!
bhale lakho
vighno aave rastaoma,
ame game te paristhitima
ladi laishu !!
Attitude Shayari Gujarati
3 years ago
એટીટ્યુડ જરાય નથી બતાવતી, બસ
એટીટ્યુડ
જરાય નથી બતાવતી,
બસ લોકોને એમની
ઔકાત બતાવું છું !!
attitude
jaray nathi batavati,
bas lokone emani
aukat batavu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
રસ્તો નહીં મળે તો રસ્તો
રસ્તો નહીં મળે
તો રસ્તો કરી જવાના,
એમ કંઈ અમે થોડા
મૂંઝાઈને હારી જવાના !!
rasto nahi male
to rasto kari javana,
em kai ame thoda
munzaine hari javana !!
Attitude Shayari Gujarati
3 years ago
એટલી હદે બદનામ છું દોસ્ત,
એટલી હદે
બદનામ છું દોસ્ત,
ચિંતા એ છે કે મશહુર
ના થઇ જાવ !!
etali hade
badanam chhu dost,
chinta e chhe ke mashahur
na thai jav !!
Attitude Shayari Gujarati
3 years ago
