યાદ કરો તો આસપાસ જ
યાદ કરો તો
આસપાસ જ છું,
ના કરો તો બાયપાસ છું !!
yad karo to
aas pas j chhu,
na karo to bay pass chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
હવે અમે નહીં વ્હાલા, અમારું
હવે અમે નહીં વ્હાલા,
અમારું નામ જ શોર મચાવશે !!
have ame nahi vhala,
amaru nam j shor machavashe !!
Attitude Shayari Gujarati
3 years ago
પ્રેમમાં હું જબરદસ્તી કરવામાં નહીં,
પ્રેમમાં હું
જબરદસ્તી કરવામાં નહીં,
પણ પ્રેમને હું જબરદસ્ત રીતે
કરવામાં માનું છું !!
prem ma hu
jabaradasti karavama nahi,
pan prem ne hu jabaradast rite
karavama manu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
અમારો સામનો કરવા મગજ નહીં,
અમારો સામનો
કરવા મગજ નહીં,
જીગર જોઈએ
વ્હાલા જીગર !!
amaro samano
karava magaj nahi,
jigar joie
vhala jigar !!
Attitude Shayari Gujarati
3 years ago
ભલે પડકારે મોત વળી હું
ભલે પડકારે મોત
વળી હું ક્યાં ડરું છું,
હરદમ આ આંખોમાં
જુનુન આંજીને ફરું છું !!
bhale padakare mot
vali hu kya daru chhu,
haradam aa aankhoma
junun aanjine faru chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
અમુક છોકરીઓ બાઠકી ભલે હોય,
અમુક છોકરીઓ
બાઠકી ભલે હોય,
પણ તુફાન હોય છે !!
amuk chhokario
bathaki bhale hoy,
pan tufan hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
પૈસા તો ઘણા છે સાહેબ,
પૈસા તો
ઘણા છે સાહેબ,
પણ ક્યારેય ઘમંડ
નથી કર્યો !!
paisa to
ghana chhe saheb,
pan kyarey ghamand
nathi karyo !!
Attitude Shayari Gujarati
3 years ago
ઘમંડી નથી હું સાહેબ, બસ
ઘમંડી નથી હું સાહેબ,
બસ જ્યાં દિલ ના કરે ત્યાં
બળજબરીથી વાત કરવાની
આદત નથી મારી !!
ghamandi nathi hu saheb,
bas jya dil na kare tya
balajabarithi vat karavani
aadat nathi mari !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી ઉદાસીને હું હવામાં ઉડાવી
મારી ઉદાસીને
હું હવામાં ઉડાવી દઉં છું,
અને લોકો કહે છે તું સિગરેટ
બહુ પીવે છે !!
mari udasine
hu havama udavi dau chhu,
ane loko kahe chhe tu cigarate
bahu pive chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
બસ એટલું અમીર થવું છે,
બસ એટલું
અમીર થવું છે,
કે ગરીબ લોકોની
મદદ કરી શકું !!
bas etalu
amir thavu chhe,
ke garib lokoni
madad kari shaku !!
Attitude Shayari Gujarati
3 years ago
