ક્યારેય એવું ના સમજીશ કે
ક્યારેય
એવું ના સમજીશ
કે હું તારા લાયક નથી,
આજે પણ તરસે છે
અમુક લોકો મારા માટે !!
kyarey
evu na samajish
ke hu tara layak nathi,
aaje pan tarase chhe
amuk loko mara mate !!
Attitude Shayari Gujarati
3 years ago
સાંભળ્યું છે સાહેબ, કે લોકો
સાંભળ્યું છે સાહેબ,
કે લોકો આગથી પણ વધારે
અમારા નામથી બળે છે !!
sambhalyu chhe saheb,
ke loko aagathi pan vadhare
amara nam thi bale chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈ જાજા સમય પછી તમને
કોઈ જાજા સમય પછી
તમને પૂછે "કેમ છે..?",
ત્યારે સમજવું કે કેમ છે નહિ
"કામ છે" એટલે પૂછે છે !!
koi jaja samay pachhi
tamane puchhe "kem chhe..?",
tyare samajavu ke kem chhe nahi
"kam chhe" etale puchhe chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ભગવાનનો ડર છે સાહેબ, બાકી
ભગવાનનો ડર છે સાહેબ,
બાકી બીજાની જિંદગીથી રમતા
અમને પણ આવડે જ છે !!
bhagavan no dar chhe saheb,
baki bijani jindagithi ramata
amane pan aavade j chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હવે તમે ભાડમાં જાઓ, કેમ
હવે તમે ભાડમાં જાઓ,
કેમ કે મતલબી લોકોની
મને કોઈ જરૂર નથી !!
have tame bhad ma jao,
kem ke matalabi lokoni
mane koi jarur nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
હું કંઇક વધારે બદતમીઝ છું,
હું કંઇક
વધારે બદતમીઝ છું,
એટલે તું જરાક
તમીઝમાં રહેજે !!
hu kaik
vadhare badatamiz chhu,
etale tu jarak
tamiz ma raheje !!
Attitude Shayari Gujarati
3 years ago
આજે એણે મારો ગુસ્સો જોયો,
આજે એણે
મારો ગુસ્સો જોયો,
પહેલી વાર અને છેલ્લી વાર !!
aaje ene
maro gusso joyo,
paheli var ane chhelli var !!
Attitude Shayari Gujarati
3 years ago
આજકાલ કુતરાઓ આવીને સિંહો ઉપર
આજકાલ
કુતરાઓ આવીને
સિંહો ઉપર ભસવા લાગ્યા છે,
એ ભૂલી ગયા છે કે આ
જંગલ કોનું છે !!
aajakal
kutarao aavine
sinho upar bhasava lagya chhe,
e bhuli gaya chhe ke
jangal konu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
એકાંતને ઓગાળી ઓગાળી તેમાં વ્યસ્ત
એકાંતને ઓગાળી
ઓગાળી તેમાં વ્યસ્ત રહું છું,
માણસ છું એટલે મુરજાઉં છું
તોય મસ્ત રહું છું !!
ekan ne ogali
ogali tema vyast rahu chhu,
manas chhu etale murajau chhu
toy mast rahu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
મને મારી લાગણીઓ રોકી રાખે
મને મારી
લાગણીઓ રોકી રાખે છે,
બાકી રમત રમતા તો મને
પણ આવડે છે !!
mane mari
laganio roki rakhe chhe,
baki ramat ramata to mane
pan aavade chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
