જરૂરત જો ત્યાં નથી ને
જરૂરત જો
ત્યાં નથી ને વ્હાલા,
તો યાદ રાખજે ગરજ તો
અહીંયા પણ નથી !!
jarurat jo
tya nathi ne vhala,
to yad rakhaje garaj to
ahinya pan nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
માન્યું કે એ કોઈ રાજાથી
માન્યું કે એ કોઈ
રાજાથી ઓછો નથી,
પણ એ રાજા જ શું
જેની રાણી હું નથી !!
manyu ke e koi
rajathi ochho nathi,
pan e raja j shu
jeni rani hu nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી કમજોરીઓ શોધવાનું રહેવા દો
મારી કમજોરીઓ
શોધવાનું રહેવા દો સાહેબ,
કેમ કે મારી એક કમજોરી
તમે પણ છો !!
mari kamajorio
shodhavanu raheva do saheb,
kem ke mari ek kamajori
tame pan chho !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે કોણ છીએ શું કરીએ
અમે કોણ છીએ
શું કરીએ છીએ
અને શું કરી શકશું,
આ બધું જ તમને સમય
આવશે ત્યારે ખબર પડશે !!
😎😎😎😎😎😎😎😎
ame kon chhie
shu karie chhie
ane shu kari shakashu,
badhu j tamane samay
aavashe tyare khabar padashe !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
જ્યાં સુધી મારો મહાદેવ મારા
જ્યાં સુધી મારો મહાદેવ
મારા કાળજામાં બેઠો છે ને,
ત્યાં સુધી દુશ્મનની ઓકાત નથી
મારી છાતીમાં ઘા કરવાની !!
jya sudhi maro mahadev
mara kalajama betho chhe ne,
tya sudhi dusman ni okat nathi
mari chhatima gha karavani !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે ખરાબ માણસ છીએ સાહેબ,
અમે ખરાબ
માણસ છીએ સાહેબ,
ખરાબ સમયમાં અમે જ
કામ આવીશું !!
ame kharab
manas chhie saheb,
kharab samay ma ame j
kam aavishu !!
Attitude Shayari Gujarati
3 years ago
સવાલ કરવાની હિંમત રાખો છો,
સવાલ કરવાની
હિંમત રાખો છો,
જવાબ સાંભળવા
કાળજું કઠણ રાખો !!
saval karavani
himmat rakho chho,
javab sambhalava
kalaju kathan rakho !!
Attitude Shayari Gujarati
3 years ago
હું એવી આદત નથી લગાડતો,
હું એવી
આદત નથી લગાડતો,
કે જે મારી કમજોરી
બની જાય !!
hu evi
aadat nathi lagadato,
ke je mari kamajori
bani jay !!
Attitude Shayari Gujarati
3 years ago
નાની ઉંમરમાં અનુભવ ઝાઝા લઇ
નાની ઉંમરમાં અનુભવ
ઝાઝા લઇ બેઠો છું,
ખબર નહીં જીવનમાં
હું ક્યાં જઈ બેઠો છું !!
nani ummar ma anubhav
zaza lai betho chhu,
khabar nahi jivan ma
hu kya jai betho chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
તું ધ્યાનમાં જ છો મારા,
તું ધ્યાનમાં જ છો મારા,
ટાઇમ આવે એટલે
ઊભા રોડે દોડાવીશ !!
😎😎😎😎😎😎😎
tu dhyan ma j chho mara,
time aave etale
ubha rode dodavish !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
