Shala Rojmel
ખોવાઈ ગયો તો બહુ પસ્તાશો,

ખોવાઈ ગયો
તો બહુ પસ્તાશો,
મને તો પાછા આવવાની
આદત પણ નથી !!

khovai gayo
to bahu pastasho,
mane to pachha avavani
aadat pan nathi !!

ચહેરા પર ના જશો સાહેબ,

ચહેરા પર
ના જશો સાહેબ,
કેમ કે જુનુંન હંમેશા
લોહીમાં હોય છે !!

chahera par
na jasho saheb,
kem ke junun hammesha
lohima hoy chhe !!

કોઈ શું કહેશે એ તેલ

કોઈ શું કહેશે
એ તેલ લેવા ગયું,
હું તો એ જ કરીશ
જે મારા દિલને ગમશે !!

koi shu kaheshe
e tel leva gayu,
hu to e j karish
je mara dil ne gamashe !!

બસ હાથ જાણીતા ના હોવા

બસ હાથ જાણીતા
ના હોવા જોઈએ,
પીઠમાં ખંજર હશે તો
ચાલશે સાહેબ !!

bas hath janita
na hova joie,
pith ma khanjar hashe to
chalashe saheb !!

માણસાઈ નું એક પગથીયું ચડાતું

માણસાઈ નું એક
પગથીયું ચડાતું નથી ને,
માનતા રાખે તું
ડુંગર ચડવાની !!

manasai nu ek
pagathiyu chadatu nathi ne,
manata rakhe tu
dungar chadavani !!

ભલે જમાનો ગમે તેટલો વિરુદ્ધ

ભલે જમાનો
ગમે તેટલો વિરુદ્ધ હોય,
ચાલીશ તો હું સાચા અને
સાફ રસ્તા પર જ !!

bhale jamano
game tetalo virudhdh hoy,
chalish to hu sacha ane
saf rasta par j !!

કેટલીએ ખારાશ ગટગટાવી છે સાહેબ,

કેટલીએ ખારાશ
ગટગટાવી છે સાહેબ,
ત્યારે આ દિલ દરિયા જેવું છે !!

ketalie kharash
gatagatavi chhe saheb,
tyare aa dil dariya jevu chhe !!

ખોફ હથિયારથી નહીં પણ મગજથી

ખોફ હથિયારથી નહીં
પણ મગજથી વધે છે,
અને મગજ તો અમારું
નાનપણથી જ ખરાબ છે !!

khof hathiyar thi nahi
pan magaj thi vadhe chhe,
ane magaj to amaru
nanpan thi j kharab chhe !!

હું તો એ નશો છું

હું તો એ નશો છું સાહેબ,
કે જે મારો ખોટો ઉપયોગ કરશે
એ ચોક્કસ તબાહ થઇ જશે !!

hu to e nasho chhu saheb,
ke je maro khoto upayog karashe
e chokkas tabah thai jashe !!

અમે જો ચાલ્યા જઈશું તો

અમે જો ચાલ્યા જઈશું
તો તમને જ અફસોસ થશે,
કારણ કે પાછા આવવાની
આદત નથી અમારી !!

ame jo chalya jaishu
to tamane j afasos thashe,
karan ke pachha aavavani
aadat nathi amari !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.