અંદાજ થોડો અલગ છે મારા
અંદાજ થોડો અલગ છે
મારા વિચારવાનો,
લોકોને મંઝીલનો શોખ છે
ને મને સાચા રસ્તાનો !!
andaj thodo alag chhe
mara vicharavano,
lokone manzil no shokh chhe
ne mane sacha rastano !!
Attitude Shayari Gujarati
3 years ago
ગમતું અમે ગમતાને દીધું, પણ
ગમતું અમે ગમતાને દીધું,
પણ નમતું તો અમે કોઈના
બાપને નથી દીધું !!
gamatu ame gamatane didhu,
pan namatu to ame koina
bap ne nathi didhu !!
Attitude Shayari Gujarati
3 years ago
ખામોશ જોઇને ડરપોક ના સમજતા
ખામોશ જોઇને
ડરપોક ના સમજતા સાહેબ,
કેમ કે હું જવાબ સમયની
સાથે આપું છું !!
khamosh joine
darapok na samajata saheb,
kem ke hu javab samay ni
sathe aapu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
પ્રશ્ન પૂછ્યા કરીશ તો એકેય
પ્રશ્ન પૂછ્યા કરીશ તો
એકેય જવાબ નહીં મળે,
માત્ર મારી સામે જો
હું લાજવાબ છું !!
prasn puchhya karish to
ekey javab nahi male,
matr mari same jo
hu lajavab chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
મને કોઈ જ ફરક નથી
મને કોઈ જ
ફરક નથી પડતો કે લોકો
શું વિચારે છે મારા માટે,
આપણે તો આપણી
મોજમાં રેવાનું !!
mane koi j
farak nathi padato ke loko
shu vichare chhe mara mate,
aapane to aapani
moj ma revanu !!
Attitude Shayari Gujarati
3 years ago
હું ક્યારેય #Perfect નહીં બનું,
હું ક્યારેય
#Perfect નહીં બનું,
જયારે પણ બનીશ ત્યારે કંઈક
અલગ જ બનીશ !!
hu kyarey
#perfect nahi banu,
jayare pan banish tyare kaik
alag j banish !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી ખામોશીને મારી કમજોરી ના
મારી ખામોશીને મારી
કમજોરી ના સમજતા સાહેબ,
હું હાથ જોડવાનું અને તોડવાનું
બંને જાણું છું !!
mari khamoshine mari
kamajori na samajata saheb,
hu hath jodavanu ane todavanu
banne janu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
ચુપ રહેવાનું મારા સંસ્કારોમાં હતું
ચુપ રહેવાનું મારા
સંસ્કારોમાં હતું સાહેબ,
અને આ બે ટકાના અમને
મૂંગા સમજી બેઠા !!
chup rahevanu mara
sanskaroma hatu saheb,
ane aa be takana amane
munga samaji betha !!
Attitude Shayari Gujarati
3 years ago
જે બધાના થઇ જાય, અમે
જે બધાના થઇ જાય,
અમે ક્યારેય એના
નથી થતા !!
je badhana thai jay,
ame kyarey ena
nathi thata !!
Attitude Shayari Gujarati
3 years ago
ભલે હું એક નાનકડો સવાલ
ભલે હું એક
નાનકડો સવાલ છું,
પણ લોકો કહે છે કે
તારો જવાબ નથી !!
bhale hu ek
nanakado saval chhu,
pan loko kahe chhe ke
taro javab nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
