Shala Rojmel
મનાવવાનું છોડી દીધું સાહેબ ગમે

મનાવવાનું છોડી દીધું
સાહેબ ગમે તો વાત કરો,
નહીતો દરવાજા ખુલ્લા જ છે !!

manavavanu chhodi didhu
saheb game to vat karo,
nahito daravaja khulla j chhe !!

જરાક માથાભારે પણ થવું પડે

જરાક માથાભારે
પણ થવું પડે સાહેબ,
નહિતર આ દુનિયા માથે
ચડીને નાચે એવી છે.

jarak mathabhare
pan thavu pade saheb,
nahitar aa duniya mathe
chadine nache evi chhe.

અમારી કદર કોઈ કરે કે

અમારી કદર
કોઈ કરે કે ના કરે,
પણ જે ઓળખે છે એ
જાન આપવા તૈયાર છે !!

amari kadar
koi kare ke na kare,
pan je olakhe chhe e
jan aapava taiyar chhe !!

મગજને થોડું ઠંડુ રાખજે વ્હાલા,

મગજને થોડું
ઠંડુ રાખજે વ્હાલા,
ગરમ તો અમને ખાલી
ચા જ પસંદ છે !!

magaj ne thodu
thandu rakhaje vhala,
garam to amane khali
cha j pasand chhe !!

જવાન થઇ જાઓ પછી પંગો

જવાન થઇ જાઓ
પછી પંગો લેવાનું વિચારજો,
કેમ કે હજુ તો તમારી ઉંમર
ગલીઓમાં રમવાની છે !!

javan thai jao
pachhi pango levanu vicharajo,
kem ke haju to tamari ummar
galioma ramavani chhe !!

જયારે પણ હું સજા આપું

જયારે પણ
હું સજા આપું છું,
ત્યારે માફી માંગવાનો
મોકો નથી આપતો !!

jayare pan
hu saja aapu chhu,
tyare mafi mangavano
moko nathi aapato !!

આ તો તમને માફ કર્યા,

આ તો તમને માફ કર્યા,
બાકી તો તમારો ખેલ ક્યારનો
પતી ગયો હોત સાહેબ !!

aa to tamane maf karya,
baki to tamaro khel kyar no
pati gayo hot saheb !!

હવે એ સંબંધો ઝાંખા કરી

હવે એ સંબંધો
ઝાંખા કરી નાખ્યા,
જેને અમારી કોઈ
કિંમત નહોતી !!

have e sambandho
zankha kari nakhya,
jene amari koi
kimmat nahoti !!

આજે શોખથી ઇગ્નોર કરી લો

આજે શોખથી
ઇગ્નોર કરી લો સાહેબ,
કાલ સલામ કરવા
તૈયાર રહેજો !!

aaje shokh thi
ignore kari lo saheb,
kal salam karava
taiyar rahejo !!

બેટા હરાવીને દેખાડ તો માનું,

બેટા હરાવીને દેખાડ તો માનું,
બાકી હરાવવાની વાતો તો
આખું ગામ કરે છે !!

beta haravine dekhad to manu,
baki haravavani vato to
aakhu gam kare chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.