માણસો તો અમે પણ સીધા
માણસો તો અમે પણ
સીધા સાદા હતા વ્હાલા,
પણ અમુક લોકોને એની ઔકાત
બતાવવી જરૂરી હતી !!
manaso to ame pan
sidha sada hata vhala,
pan amuk lokone eni aukat
batavavi jaruri hati !!
Attitude Shayari Gujarati
3 years ago
મારા સપના જોવાનું છોડી દે
મારા સપના
જોવાનું છોડી દે પગલી,
સાવજના સપના જોવા માટે
સિંહણ બનવું પડે !!
mara sapana
jovanu chhodi de pagali,
savaj na sapana jova mate
sinhan banavu pade !!
Attitude Shayari Gujarati
3 years ago
તૂટીને,વિખેરાઈને, જાતને સમેટતા મને
તૂટીને,વિખેરાઈને, જાતને
સમેટતા મને આવડે છે,
માણસ છું એટલે એક આંખે
હસતા ને એક આંખે રડતા
મને આવડે છે !!
tutine,vikheraine, jat ne
sametata mane aavade chhe,
manas chhu etale ek aankhe
hasata ne ek aankhe radata
mane aavade chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
તમે એમ ના સમજતા કે
તમે એમ ના સમજતા
કે અમે રડી લઈશું,
તમે હોય મોટી તોપ
તો પણ લડી લઈશું !!
tame em na samajata
ke ame radi laishu,
tame hoy moti top
to pan ladi laishu !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે મોત થી ડરતા નથી
અમે મોત થી ડરતા નથી ને,
વટ વગર ફરતા નથી !!
😎😎😎😎😎😎😎
ame mot thi darata nathi ne,
vat vagar farata nathi !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
જો તમને મારી સાથે વાંધો
જો તમને મારી સાથે
વાંધો છે તો મને વાત કરો,
મારી પંચાત બીજાને કરવાની
કોઈ જરૂર નથી !!
jo tamane mari sathe
vandho chhe to mane vat karo,
mari panchat bijane karavani
koi jarur nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
શક્ય જ નથી કે હું
શક્ય જ નથી કે હું દરેકની
નજરોમાં નિર્દોષ દેખાઉં,
પ્રયત્ન મારો એ છે કે હું મારી
નજરમાં સાફ દેખાઉં !!
saky j nathi ke hu darek ni
najaroma nirdosh dekhau,
prayatn maro e chhe ke hu mari
najar ma saf dekhau !!
Attitude Shayari Gujarati
3 years ago
મંઝીલે પહોંચવું હોત તો હું
મંઝીલે પહોંચવું હોત તો
હું તારાથી વહેલા પહોંચી જાત,
પણ કોઈનો હાથ છોડીને આગળ વધવું
એ મારા સ્વભાવમાં નથી !!
manzile pahonchavu hot to
hu tarathi vahela pahonchi jat,
pan koino hath chhodine aagal vadhavu
e mara svabhav ma nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
જવાબ દેતા તો અમને પણ
જવાબ દેતા તો
અમને પણ આવડે છે,
પણ કીચડમાં પથ્થર
કોણ મારે !!
javab deta to
amane pan aavade chhe,
pan kichad ma paththar
kon mare !!
Attitude Shayari Gujarati
3 years ago
સામી છાતીએ ઘા ખાવા મંજુર
સામી છાતીએ
ઘા ખાવા મંજુર છે,
પણ પીઠ પાછળ એક
ખરોચ પણ નહીં !!
sami chhatie
gha khava manjur chhe,
pan pith pachhal ek
kharoch pan nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
