Shala Rojmel
પહેલી પસંદ છો મારી તો

પહેલી પસંદ છો
મારી તો એ મુજબ રહો,
બહુ દુઃખ થશે પછી
જો અથવામાં આવશો !!

paheli pasand chho
mari to e mujab raho,
bahu dukh thashe pachhi
jo athavama aavasho !!

દુનિયામાં આવ્યો છું તો કંઇક

દુનિયામાં આવ્યો છું
તો કંઇક કરીને જઈશ,
હાર માની બેસી રહું
એ વાતમાં દમ નથી !!

duniyama aavyo chhu
to kaik karine jaish,
har mani besi rahu
e vat ma dam nathi !!

શબ્દબાણની રમત હું પણ જાણું

શબ્દબાણની રમત
હું પણ જાણું છું,
પણ શાંત રહેવું
મારા સ્વભાવમાં છે !!

shabdban ni ramat
hu pan janu chhu,
pan shant rahevu
mara svabhav ma chhe !!

અગર કોઈ મને પસંદ કરે

અગર કોઈ મને પસંદ કરે છે,
તો હું હંમેશા એની પસંદ બની
રહેવાની કોશિશ જરૂર કરીશ !!

agar koi mane pasand kare chhe,
to hu hammesha eni pasand bani
rahevani koshish jarur karish !!

મારી ખામોશી પર ના જશો

મારી ખામોશી પર
ના જશો સાહેબ,
રાખની નીચે પણ
આગ સળગતી હોય છે !!

mari khamoshi par
na jasho saheb,
rakh ni niche pan
aag salagati hoy chhe !!

મારી ખામીઓ ના ગણાવો, મને

મારી ખામીઓ ના ગણાવો,
મને ખબર જ છે કે
હું ખરાબ છું !!

mari khamio na ganavo,
mane khabar j chhe ke
hu kharab chhu !!

કાંઈ કહેવું જ હોય તો

કાંઈ કહેવું જ હોય
તો સામેથી કહેજો,
પીઠ પાછળ કહ્યું તો
કેહવા લાયક નહિ રહો !!

kai kahevu j hoy
to samethi kahejo,
pith pachhal kahyu to
kehava layak nahi raho !!

હું માત્ર એવા લોકો માટે

હું માત્ર
એવા લોકો માટે ફ્રી છું,
જે મારા માટે હંમેશા
ફ્રી હોય છે !!

hu matr
eva loko mate free chhu,
je mara mate hammesha
free hoy chhe !!

કિસ્મત અને નસીબની વાત તો

કિસ્મત અને નસીબની વાત
તો કાયર લોકો કરે સાહેબ,
અમે તો એ બંને સામે લડવાની
કાબેલિયત રાખીએ છીએ !!

kismat ane nasib ni vat
to kayar loko kare saheb,
ame to e banne same ladavani
kabeliyat rakhie chhie !!

મારી આ હાલત તો એક

મારી આ હાલત તો
એક દિવસ સુધરી જશે,
પણ વિશ્વાસ રાખજો એ દિવસે
ઘણાની હાલત બગડી જશે !!

mari aa halat to
ek divas sudhari jashe,
pan vishvas rakhajo e divase
ghanani halat bagadi jashe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.