Shala Rojmel
હું શું કામ બીજા જેવું

હું શું કામ બીજા જેવું
બનવાની કોશિશ કરું,
જયારે લોકો મારા જેવા
બનવા માંગે છે !!

hu shu kam bija jevu
banavani koshish karu,
jayare loko mara jeva
banava mange chhe !!

આ તો બાપ દાદાની આબરૂ

આ તો બાપ દાદાની
આબરૂ નડે છે,
બાકી તને શું
તારા બાપને પણ નચાવું,
લાગુ પડે એને લાલ લીટાની સાથે હો !!

aa to bap dadani
aabaru nade chhe,
baki tane shu
tara bap ne pan nachavu,
lagu pade ene lal litani sathe ho !!

SMART છું પણ ગર્લફ્રેન્ડ નથી,

SMART છું
પણ ગર્લફ્રેન્ડ નથી,
કેમ કે પ્રેમ કરવો છે
#TimePass નહીં !!

smart chhu
pan girlfriend nathi,
kem ke prem karavo chhe
#timepass nahi !!

બધાને મારા જેવી પાગલ ફ્રેન્ડ

બધાને મારા જેવી
પાગલ ફ્રેન્ડ નથી મળતી,
તમે કેટલા નસીબવાળા છો
કે હું તમને મળી !!

badhane mara jevi
pagal friend nathi malati,
tame ketala nasibvala chho
ke hu tamane mali !!

મેં સંબંધ ઓછા કરી નાખ્યા,

મેં સંબંધ
ઓછા કરી નાખ્યા,
પણ જેટલા રાખ્યા એટલા
મજબુત કરી નાખ્યા !!

me sambandh
ochha kari nakhya,
pan jetala rakhya etala
majabut kari nakhya !!

તમે ચહેરાની શું વાત કરો

તમે ચહેરાની
શું વાત કરો છો સાહેબ,
લોકો તો અમારી #પોસ્ટના
પણ દીવાના છે !!

tame chaherani
shu vat karo chho saheb,
loko to amari #post na
pan divana chhe !!

ઓયે સાંભળ પાગલ, મારા જેવો

ઓયે સાંભળ પાગલ,
મારા જેવો તને Google માં
પણ નહીં મળે !!

oye sambhal pagal,
mara jevo tane google ma
pan nahi male !!

હું ઘણું બધું જાણું છું

હું ઘણું બધું જાણું છું
પણ અજાણની જેમ રહું છું,
ના બોલવું એ મારી કમજોરી નહીં
પણ મૌન રહેવું એ મારી તાકાત છે !!

hu ghanu badhu janu chhu
pan ajan ni jem rahu chhu,
na bolavu e mari kamajori nahi
pan maun rahevu e mari takat chhe !!

મારી પાછળ બોલવાવાળા, હજુ મારી

મારી પાછળ બોલવાવાળા,
હજુ મારી પાછળ જ છે !!

mari pachhal bolavavala,
haju mari pachhal j chhe !!

પાક્કો ગુજરાતી છું સાહેબ, ધંધા

પાક્કો ગુજરાતી છું સાહેબ,
ધંધા સાથે સાથે સંબંધોમાં પણ
રોકાણ કરતો રહું છું હું !!

pakko gujarati chhu saheb,
dhandha sathe sathe sambandhoma pan
rokan karato rahu chhu hu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.