બળતરા કરવા વાળા કરતા રહેજો
બળતરા કરવા વાળા કરતા
રહેજો હો વ્હાલા,
કારણ કે ધુમાડો હજુ અમારા સુધી
પહોંચ્યો નથી !!
balatara karava vala karata
rahejo ho vhala,
karan ke dhumado haju amara sudhi
pahoncyo nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
હું જિંદગીમાં ક્યારેય હાર્યો જ
હું જિંદગીમાં
ક્યારેય હાર્યો જ નથી,
કાં તો જીત્યો છું ને કાં તો
શીખ્યો છું !!
hu jindagima
kyarey haryo j nathi,
ka to jityo chhu ne ka to
shikhyo chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી મમ્મી થાકી ગઈ છે
મારી મમ્મી
થાકી ગઈ છે મારાથી,
ખબર નહીં મારી સાસુનું શું થશે !!
mari mummy
thaki gai chhe marathi,
khabar nahi mari sasunu shu thashe !!
Attitude Shayari Gujarati
3 years ago
હા ખરાબ તો છું, પણ
હા ખરાબ તો છું,
પણ તારા જેવી નહીં !!
ha kharab to chhu,
pan tara jevi nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
જડીબુટ્ટી જેવો છું હું દોસ્ત,
જડીબુટ્ટી જેવો છું હું દોસ્ત,
ઘણાને ઝેર તો ઘણાને
દવા લાગુ છું !!
jadibutti jevo chhu hu dost,
ghanane zer to ghanane
dava lagu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
હું ખાસ તો નથી પણ
હું ખાસ તો નથી પણ
વરસાદના એ ટીપા જેવો છું,
જે એકવાર માટીમાં ભળી જાય
પછી ક્યારેય નથી મળતા !!
hu khas to nathi pan
varasad na e tipa jevo chhu,
je ekavar matima bhali jay
pachhi kyarey nathi malata !!
Attitude Shayari Gujarati
3 years ago
ગયો એ સમય જ્યારે આ
ગયો એ સમય જ્યારે
આ આંખોમાં પ્રેમ દેખાતો હતો,
હવે તને તારી ઔકાત દેખાશે !!
gayo e samay jyare
aa aankhoma prem dekhato hato,
have tane tari aukat dekhashe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું એવી છોકરીઓમાંથી છું, જે
હું એવી
છોકરીઓમાંથી છું,
જે ઈજ્જત પર મરે છે
છોકરાઓ પર નહીં !!
😎😎😎😎😎😎
hu evi
chhokariomathi chhu,
je ijjat par mare chhe
chhokarao par nahi !!
😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
મારો આ જ અંદાજ લોકોને
મારો આ જ
અંદાજ લોકોને ગમે છે,
આટલી ઠોકરો ખાવા છતાં
પણ આ કેમ જીવે છે !!
maro aa j
andaj lokone game chhe,
aatali thokaro khava chhata
pan kem jive chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે નથી રસ્તાની ધૂળ કે
અમે નથી રસ્તાની ધૂળ
કે પાછળ પાછળ આવીએ,
અમે તો છીએ વંટોળ
કે ગમે ત્યાંથી આવીએ !!
ame nathi rastani dhul
ke pachhal pachhal aavie,
ame to chhie vantol
ke game tyanthi aavie !!
Attitude Shayari Gujarati
3 years ago
