ભૂલ્યા કંઈ નથી સાહેબ, બસ
ભૂલ્યા કંઈ નથી સાહેબ,
બસ સમયની રાહમાં
બેઠા છીએ !!
bhulya kai nathi saheb,
bas samay ni rah ma
betha chhie !!
Attitude Shayari Gujarati
3 years ago
જેવો પ્રશ્ન એવો જવાબ આપું
જેવો પ્રશ્ન
એવો જવાબ આપું છું,
ઘમંડ નહીં સાહેબ બસ
સેલ્ફ રીસ્પેક્ટ રાખું છું !!
jevo prasn
evo javab aapu chhu,
ghamand nahi saheb bas
self respect rakhu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
પોતાનો હોય એને જ વટ
પોતાનો હોય
એને જ વટ કહેવાય,
બાકી બીજાની તો
ઝેરોક્ષ કહેવાય !!
potano hoy
ene j vat kahevay,
baki bijani to
zerox kahevay !!
Attitude Shayari Gujarati
3 years ago
અમારી મુસ્કાન પર તો નફરત
અમારી મુસ્કાન પર તો
નફરત કરવાવાળા પણ ફિદા છે,
તો પછી તમે જ વિચારી લો કે પ્રેમ
કરવાવાળાની હાલત શું હશે !!
amari muskan par to
nafarat karavavala pan fida chhe,
to pachhi tame j vichari lo ke prem
karavavalani halat shu hashe !!
Attitude Shayari Gujarati
3 years ago
જંગલમાં સાવજ તો ઘણા હોય
જંગલમાં સાવજ તો
ઘણા હોય સાહેબ,
પણ રાજ કરવાનાં સિંહાસન
બધા પાસે ન હોય !!
👑👑👑👑👑👑👑👑
jangal ma savaj to
ghana hoy saheb,
pan raj karavana sinhasan
badha pase na hoy !!
👑👑👑👑👑👑👑👑
Attitude Shayari Gujarati
3 years ago
આખી દુનિયા #Mingle છે, બસ
આખી દુનિયા #Mingle છે,
બસ ખાલી હું જ #Single છું !!
akhi duniya #mingle chhe,
bas khali hu j #single chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
ભૂલ ચૂક માફ કરી દેજો,
ભૂલ ચૂક માફ કરી દેજો,
બાકી જે થાય એ કરી લેજો !!
bhul cuk maf kari dejo,
baki je thay e kari lejo !!
Attitude Shayari Gujarati
3 years ago
જો મેં તમારી સાથે ખોટું
જો મેં તમારી સાથે ખોટું કર્યું છે,
તો એ તમે Deserve કરો છો સાહેબ
એમાં મારો કોઈ વાંક નથી !!
jo me tamari sathe khotu karyu chhe,
to e tame deserve karo chho saheb
ema maro koi vank nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
સારું થશે કે તું તારો
સારું થશે કે તું
તારો ફેંસલો બદલી નાખે,
નહીંતર હું તારો નકશો
બદલી નાખીશ !!
saru thashe ke tu
taro fensalo badali nakhe,
nahintar hu taro nakasho
badali nakhish !!
Attitude Shayari Gujarati
3 years ago
પહેલા તું ખુદની ઔકાત બનાવ,
પહેલા તું
ખુદની ઔકાત બનાવ,
પછી મને દેખાડવા આવજે !!
pahela tu
khud ni aukat banav,
pachhi mane dekhadava aavaje !!
Attitude Shayari Gujarati
3 years ago
