શું ફર્ક પડે છે કે
શું ફર્ક પડે છે કે
તમે મને પસંદ નથી કરતા,
મને હું ગમું છું એ જ ઘણું છે !!
shu fark pade chhe ke
tame mane pasand nathi karata,
mane hu gamu chhu e j ghanu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ઘાયલ કરવા માટે લોકો હથિયાર
ઘાયલ કરવા માટે
લોકો હથિયાર ચલાવે છે,
પણ મારી તો
એક સ્માઈલ જ કાફી છે !!
ghayal karava mate
loko hathiyar chalave chhe,
pan mari to
ek smile j kafi chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
જે યાદ કરે એને જ
જે યાદ કરે
એને જ યાદ કરવાના,
બાકી બધા જાય તેલ લેવા !!
je yad kare
ene j yad karavana,
baki badha jay tel leva !!
Attitude Shayari Gujarati
3 years ago
એ દોસ્ત અજમાવી જો મને
એ દોસ્ત
અજમાવી જો મને એકવાર,
હું ફક્ત હરામીઓ માટે હરામી છું
બધા માટે નહીં !!
e dost
ajamavi jo mane ekavar,
hu fakt haramio mate harami chhu
badha mate nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
અમુક લોકોને એવું લાગે છે
અમુક લોકોને એવું લાગે છે
કે હું હારી ગયો છું,
પણ એ લોકોને શું ખબર કે
મારી શું તૈયારી ચાલે છે !!
amuk lokone evu lage chhe
ke hu hari gayo chhu,
pan e lokone shu khabar ke
mari shu taiyari chale chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
સહેલાઈથી મળી જાય એની ખ્વાહીશ
સહેલાઈથી મળી જાય
એની ખ્વાહીશ જ કોને છે,
જીદ તો એની છે જે નસીબમાં
લખેલું જ નથી !!
sahelaithi mali jay
eni khvahish j kone chhe,
jid to eni chhe je nasib ma
lakhelu j nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
જે બોલાવે એને જ બોલાવવાના,
જે બોલાવે એને જ બોલાવવાના,
બાકી પરાણે બોલાવીને મોટા
માણસોને હેરાન નહીં કરવાના !!
je bolave ene j bolavavana,
baki parane bolavine mota
manasone heran nahi karavana !!
Attitude Shayari Gujarati
3 years ago
મેં હંમેશા બીજા માટે વિચાર્યું
મેં હંમેશા
બીજા માટે વિચાર્યું છે,
ભગવાને કંઇક તો વિચાર્યું
હશે મારા માટે !!
me hammesha
bija mate vicharyu chhe,
bhagavane kaik to vicharyu
hashe mara mate !!
Attitude Shayari Gujarati
3 years ago
એકલો જ રહી લઈશ હું
એકલો જ
રહી લઈશ હું જિંદગીભર,
પણ ફાલતું બનીને કોઈની
જિંદગીમાં નહીં રહું !!
ekalo j
rahi laish hu jindagibhar,
pan falatu banine koini
jindagima nahi rahu !!
Attitude Shayari Gujarati
3 years ago
હું બીજાથી કંઇક અલગ એટલે
હું બીજાથી
કંઇક અલગ એટલે છું,
કેમ કે હું કોઈની ભૂલને બીજો
મોકો નથી આપતી !!
hu bijathi
kaik alag etale chhu,
kem ke hu koini bhul ne bijo
moko nathi aapati !!
Attitude Shayari Gujarati
3 years ago
