Shala Rojmel
તમને તમારી જાત પર અભિમાન

તમને તમારી
જાત પર અભિમાન છે,
તો મારે પણ મારું
સ્વાભિમાન છે સાહેબ !!

tamane tamari
jat par abhiman chhe,
to mare pan maru
svabhiman chhe saheb !!

ચાલાકીમાં જ જો તમને રસ

ચાલાકીમાં જ
જો તમને રસ હોય,
તો સંબંધોની પરવાહ
હું પણ નથી કરતો !!

chalakima j
jo tamane ras hoy,
to sambandhoni paravah
hu pan nathi karato !!

જે લોકો મને ખરાબ કહે

જે લોકો
મને ખરાબ કહે છે,
એ લોકોએ દુનિયા હજુ
જોઈ જ નથી !!

je loko
mane kharab kahe chhe,
e lokoe duniya haju
joi j nathi !!

હજી તો અમે બદલાયા છીએ,

હજી તો અમે
બદલાયા છીએ,
બદલો લેવાનો તો
બાકી છે !!

haji to ame
badalaya chhie,
badalo levano to
baki chhe !!

હું હવે એમના માટે ખુશ

હું હવે એમના માટે
ખુશ રહીશ,
જે મને ખુશ જોવા
નથી માંગતા !!

hu have emana mate
khush rahish,
je mane khush jova
nathi mangata !!

બદનામી એ જ કરે છે,

બદનામી એ જ કરે છે,
જે બરાબરી
નથી કરી શકતા !!

badnami e j kare chhe,
je barabari
nathi kari shakata !!

બ્લોક કરવો બહુ આસાન છે,

બ્લોક કરવો
બહુ આસાન છે,
દિલથી કાઢી જો તો માનું !!

block karavo
bahu aasan chhe,
dil thi kadhi jo to manu !!

ઘણાં લોકો કહે છે કે,

ઘણાં લોકો કહે છે કે,
તું જેવો દેખાય છે એવો છે નહીં,
અરે સીધેસીધું બોલોને કે મને
સમજવાની તમારી ઔકાત નથી !!
😎😎😎😎😎😎😎😎

ghana loko kahe chhe ke,
tu jevo dekhay chhe evo chhe nahi,
are sidhesidhu bolone ke mane
samajavani tamari aukat nathi !!
😎😎😎😎😎😎😎😎

મારી ખામોશી પર ના જશો

મારી ખામોશી પર
ના જશો સાહેબ,
રાખની નીચે પણ
આગ સળગતી હોય છે !!

mari khamoshi par
na jasho saheb,
rakh ni niche pan
aag salagati hoy chhe !!

મારા સપના મને, સુવા નથી

મારા સપના મને,
સુવા નથી દેતા !!

mara sapana mane,
suva nathi deta !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.