મારી અદા પર તો લોકો
મારી અદા પર તો
લોકો મરે છે,
એટલે તો રોજ
મારી પાછળ ફરે છે !!
mari ada par to
loko mare chhe,
etale to roj
mari pachhal fare chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
બદલાની બાબતમાં માફી અને સ્વમાનની
બદલાની બાબતમાં
માફી અને સ્વમાનની
બાબતમાં સમાધાનની આશા,
મારી પાસે ના રાખતા સાહેબ !!
badalani babat ma
mafi ane svaman ni
babat ma samadhan ni aasha,
mari pase na rakhata saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
તું છુપાવી નહીં શકે એ
તું છુપાવી
નહીં શકે એ રાઝ છું,
તું ભુલાવી નહીં શકે એ
અંદાઝ છું !!
tu chhupavi
nahi shake e raz chhu,
tu bhulavi nahi shake e
andaz chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
લોકો શું વિચારે છે મારા
લોકો શું વિચારે છે
મારા વિશે,
એનાથી મને કોઈ જ
ફર્ક નથી પડતો !!
loko shu vichare chhe
mara vishe,
enathi mane koi j
fark nathi padato !!
Attitude Shayari Gujarati
3 years ago
દુનિયા પ્રેમથી નહીં, દાદાગીરીથી ચાલે
દુનિયા પ્રેમથી નહીં,
દાદાગીરીથી ચાલે છે સાહેબ !!
duniya prem thi nahi,
dadagirithi chale chhe saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
નથી પસંદ મને અજનબીઓ સાથે
નથી પસંદ
મને અજનબીઓ
સાથે વાત કરવાનું,
હવે લોકો એને અભિમાન
સમજે તો ભલે સમજે !!
nathi pasand
mane ajanabio
sathe vat karavanu,
have loko ene abhiman
samaje to bhale samaje !!
Attitude Shayari Gujarati
3 years ago
ઔકાતની વાત જ ના કરો
ઔકાતની
વાત જ ના કરો સાહેબ,
કેમ કે અમારા ઘા અને શબ્દો
બંને દુશ્મનોની છાતી
ચીરી દે છે !!
aukat ni
vat j na karo saheb,
kem ke amara gha ane shabdo
banne dusmanoni chhati
chiri de chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
એટીટ્યુડ કઈ વાતનો સાહેબ, માટીના
એટીટ્યુડ
કઈ વાતનો સાહેબ,
માટીના અમે અને
માટીના તમે !!
attitude
kai vat no saheb,
matina ame ane
matina tame !!
Attitude Shayari Gujarati
3 years ago
પેલું શું કેહવાય... વટનો કટકો
પેલું શું કેહવાય...
વટનો કટકો
હા એ હું પોતે !!
✌️😎😎😎✌️
pelu shu kehavay...
vat no katako
ha e hu pote !!
✌️😎😎😎✌️
Attitude Shayari Gujarati
3 years ago
મારું છેતરાવું એ કંઈ તમારી
મારું છેતરાવું એ કંઈ
તમારી હોંશિયારી નથી,
પણ મારા વિશ્વાસનું
પરિણામ છે !!
maru chhetaravu e kai
tamari honshiyari nathi,
pan mara vishvas nu
parinam chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
