હિંમતની વાત ના કરો સાહેબ,
હિંમતની વાત ના કરો સાહેબ,
અમે એ પક્ષી છીએ જે પીંજરું તોડીને
ઉડવાની હિંમત રાખે છે !!
himmatani vat na karo saheb,
ame e pakshi chie je pinjaru todine
udavani himmat rakhe chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
આ મતલબી દુનિયામાં, આપણો એક
આ મતલબી દુનિયામાં,
આપણો એક જ સાથી છે "ચા" !!
aa matalabi duniyama,
aapano ek j sathi chhe "cha" !!
Attitude Shayari Gujarati
3 years ago
એન્ટ્રી તો સાવજ જેવી હોવી
એન્ટ્રી તો સાવજ
જેવી હોવી જોઈએ,
અવાજ ઓછો અને
ખૌફ વધારે !!
entri to savaj
jevi hovi joie,
avaj ochho ane
khauf vadhare !!
Attitude Shayari Gujarati
3 years ago
લોકો લાખોમાં એક હોય છે,
લોકો લાખોમાં એક હોય છે,
પણ હું તો કરોડોમાં એક છું !!
loko lakhoma ek hoy chhe,
pan hu to karodoma ek chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
માનું છું કે તમે બહુ
માનું છું કે તમે
બહુ સમજદાર છો,
પણ મને સમજાવવાની
કોઈ જરૂર નથી !!
manu chhu ke tame
bahu samajadar chho,
pan mane samajavavani
koi jarur nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
#Attitude ની અમારે જરૂર જ
#Attitude ની
અમારે જરૂર જ નથી,
લોકોને હેરાન કરવા અમારા
નખરા જ કાફી છે !!
#attitude ni
amare jarur j nathi,
lokone heran karava amara
nakhara j kafi chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
સહનશક્તિ તો ઘણી છે મારી,
સહનશક્તિ તો
ઘણી છે મારી,
બસ કોઈ તારા વિશે
બોલી જાય તો
સહન ના થાય !!
sahanashakti to
ghani chhe mari,
bas koi tara vishe
boli jay to
sahan na thay !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે કહીએ ને એમ કરાય,
અમે કહીએ ને
એમ કરાય,
અમે કરીએ એમ
ન કરાય વ્હાલા !!
😎😎😎😎😎😎😎😎
ame kahie ne
em karay,
ame karie em
na karay vhala !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
નથી જતા અમે એવી કોઈ
નથી જતા અમે એવી
કોઈ મહેફિલમાં સાહેબ,
જ્યાં બે કોડીના માણસો
પોતાની હેસિયતના
ગુણગાન ગાતા હોય !!
nathi jata ame evi
koi mahefil ma saheb,
jya be kodina manaso
potani hesiyat na
gunagan gata hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
જિંદગીમાં #Entry નહીં સાહેબ, પણ
જિંદગીમાં
#Entry નહીં સાહેબ,
પણ #Exit જોરદાર
હોવી જોઈએ !!
jindagima
#entry nahi saheb,
pan #exit joradar
hovi joie !!
Attitude Shayari Gujarati
3 years ago
