હું એટલા માટે હંમેશા ખુશ
હું એટલા માટે
હંમેશા ખુશ રહી શકુ છું,
કારણ કે હું મારી સરખામણી ફકત
મારી સાથે જ કરુ છું !!
hu etal mate
hammesh khush rahi shaku chhu,
karan ke hu mari sarakhamani fakat
mari sathe j karu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
એ સાચું છે કે તમે
એ સાચું છે કે
તમે મને જાણો છો,
પણ અફસોસ કે તમે મને
ઓળખતા નથી !!
e sachhu chhe ke
tame mane jano chho,
pan afasos ke tame mane
olakhat nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
આપવા હોય તો ઝખ્મો હસીને
આપવા હોય તો
ઝખ્મો હસીને આપજો,
બસ વ્હાલમાં વીંટાળીને વેદના
ના આપતા !!
apav hoy to
zakhmo hasine apajo,
bas vhalam vintaline vedan
n apat !!
Attitude Shayari Gujarati
3 years ago
ના કહેવું એ મારી કમજોરી
ના કહેવું એ
મારી કમજોરી નહીં,
મારી સમજદારી હતી સાહેબ !!
na kahevu e
mari kamajori nahi,
mari samajadari hati saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
હું તો એક સામાન્ય માણસ
હું તો એક
સામાન્ય માણસ છું સાહેબ,
અહીં તો બધા કોઈ ખાસને શોધે છે !!
hu to ek
samany manas chhu saheb,
ahi to badh koi khasane shodhe chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
જેટલી ભૂલ શોધવી હોય એટલી
જેટલી ભૂલ શોધવી
હોય એટલી શોધી લો,
કેમ કે બરાબરી કરવાની
તમારી ઔકાત નથી !!
jetali bhul shodhavi
hoy etali shodhi lo,
kem ke barabari karavani
tamari aukat nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
તારા જેવા ઘણા આવ્યા ને
તારા જેવા ઘણા આવ્યા ને ઘણા ગયા,
એટલે તારા જવાથી અમને જરાય ફર્ક
નથી પડ્યો કે નથી પડવાનો !!
tar jev ghan avy ne ghan gay,
etale tar javathi amane jaray fark
nathi padyo ke nathi padavano !!
Attitude Shayari Gujarati
3 years ago
હ્રદય થી સાફ છું સાહેબ,
હ્રદય થી
સાફ છું સાહેબ,
એટલે તો આટલો ખાસ છું !!
😎😎😎😎😎😎😎
hraday thi
saf chhu saheb,
etale to atalo khas chhu !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
બધુ છીનવાઈ જાય તો ચિંતા
બધુ છીનવાઈ
જાય તો ચિંતા નહી કરવાની,
બુદ્ધિ અને અનુભવ કોઇની તાકાત
નથી કે છીનવી શકે !!
badhu chinavai
jay to chint nahi karavani,
buddhi ane anubhav koini takat
nathi ke chinavi shake !!
Attitude Shayari Gujarati
3 years ago
ભૂલ્યા કંઈ નથી સાહેબ, બસ
ભૂલ્યા
કંઈ નથી સાહેબ,
બસ સમયના સથવારે
બેઠા છીએ !!
bhuly
kai nathi saheb,
bas samayan sathavare
beth chie !!
Attitude Shayari Gujarati
3 years ago
