દિવસ ખરાબ છે તો શું
દિવસ
ખરાબ છે તો શું થયું,
પણ મન તો સાફ છે ને !!
divas
kharab chhe to shun thayu,
pan man to saf chhe ne !!
Attitude Shayari Gujarati
3 years ago
ઔકાત તો હવે તને તારી
ઔકાત તો હવે
તને તારી બતાવી દઈશ,
પહેલા માફ કરતો હતો હવે
સાફ કરી દઈશ !!
aukat to have
tane tari batavi daish,
pahel maf karato hato have
saf kari daish !!
Attitude Shayari Gujarati
3 years ago
મને હજારો સલાહ દેવા વાળાઓ,
મને હજારો
સલાહ દેવા વાળાઓ,
મારી જેમ એક દિવસ જીવીને
તો બતાવો !!
mane hajaro
salah dev valao,
mari jem ek divas jivine
to batavo !!
Attitude Shayari Gujarati
3 years ago
ઈજ્જત કમાતા આવડવું જોઈએ સાહેબ,
ઈજ્જત કમાતા
આવડવું જોઈએ સાહેબ,
બાકી રૂપિયા તો આખી દુનિયા
કમાય જ છે !!
ijjat kamat
avadavu joie saheb,
baki rupiy to akhi duniy
kamay j chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું થોડાક જ લોકોની નજીક
હું થોડાક
જ લોકોની નજીક છું,
અને એ થોડાક લોકો જ
મારી દુનિયા છે !!
hu thodak
j lokoni najik chhu,
ane e thodak loko j
mari duniy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી પાસે સ્વમાનની બાબતમાં, ક્યારેય
મારી પાસે
સ્વમાનની બાબતમાં,
ક્યારેય સમાધાન નહીં થાય !!
mari pase
svamanani babatam,
kyarey samadhan nahi thay !!
Attitude Shayari Gujarati
3 years ago
પૈસા તો બહુ છે મારી
પૈસા તો
બહુ છે મારી પાસે,
બસ કોઈના પ્રેમની જરૂર છે !!
pais to
bahu chhe mari pase,
bas koin premani jarur chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મને માફ કરી દેજે, કારણ
મને માફ કરી દેજે,
કારણ કે હવે હું તને
માફ નહીં કરી શકું !!
mane maf kari deje,
karan ke have hu tane
maf nahi kari shaku !!
Attitude Shayari Gujarati
3 years ago
હવે લોકોને વળતો જવાબ આપવાનો
હવે લોકોને વળતો જવાબ
આપવાનો ચાલુ કરવું પડશે,
કેમ કે લોકો એમની ઔકાત
ભૂલી ગયા છે !!
have lokone valato javab
apavano chalu karavu padashe,
kem ke loko emani aukat
bhuli gay chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
સાચું કહું છું છોડી દે
સાચું કહું
છું છોડી દે મને,
હું તારા લાયક નથી !!
sachhu kahu
chhu chhodi de mane,
hu tar layak nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
