જયારે મારો ભરોસો તૂટી જશે,
જયારે મારો
ભરોસો તૂટી જશે,
ત્યારે આપણો સાથ હંમેશા
માટે છૂટી જશે !!
jayare maro
bharoso tuti jashe,
tyare apano sath hammesh
mate chuti jashe !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈને મારાથી પ્રેમ હોય કે
કોઈને મારાથી
પ્રેમ હોય કે ના હોય,
મને પોતાનાથી ખુબ જ પ્રેમ છે !!
koine marathi
prem hoy ke na hoy,
mane potanathi khub j prem chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મને મારી લાગણીઓ રોકી રાખે
મને મારી
લાગણીઓ રોકી રાખે છે,
બાકી રમત રમતા તો મને
પણ આવડે છે !!
mane mari
laganio roki rakhe chhe,
baki ramat ramat to mane
pan avade chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હવે તો સમય જ કહેશે
હવે તો
સમય જ કહેશે તને,
કે કેટલા સારા હતા અમે !!
have to
samay j kaheshe tane,
ke ketal sar hat ame !!
Attitude Shayari Gujarati
3 years ago
મહેફિલ ભલે તમારી હોય, પણ
મહેફિલ
ભલે તમારી હોય,
પણ લોકોને ઇન્તજાર
અમારો હશે !!
mahefil
bhale tamari hoy,
pan lokone intajar
amaro hashe !!
Attitude Shayari Gujarati
3 years ago
હવે કોઈને રોકવા નથી, જેને
હવે કોઈને રોકવા નથી,
જેને જવું હોય એ ખુશીથી
જઈ શકે છે !!
have koine rokav nathi,
jene javu hoy e khushithi
jai shake chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
બદલાયા તો તમે છો, બાકી
બદલાયા તો તમે છો,
બાકી અમે તો આજે પણ
એ જ છીએ જે કાલે હતા !!
badalay to tame chho,
baki ame to aje pan
e j chie je kale hat !!
Attitude Shayari Gujarati
3 years ago
જેમના વગર હું ખુશ ના
જેમના વગર
હું ખુશ ના રહી શકું,
હે ભગવાન એ લોકોને દુનિયાની
બધી ખુશી આપજો !!
jeman vagar
hu khush na rahi shaku,
he bhagavan e lokone duniyani
badhi khushi apajo !!
Attitude Shayari Gujarati
3 years ago
એકવાર માફ શું કરી દીધા,
એકવાર
માફ શું કરી દીધા,
એમને એમ છે કે ફરી ભરોસો કરશે !!
ekavar
maf shun kari didh,
emane em chhe ke fari bharoso karashe !!
Attitude Shayari Gujarati
3 years ago
આપણા પર આંગળી એ લોકો
આપણા પર
આંગળી એ લોકો જ ઉઠાવે છે,
જેની આપણા સુધી પહોચવાની
ઔકાત નથી હોતી !!
apan par
angali e loko j uthave chhe,
jeni apan sudhi pahochavani
aukat nathi hoti !!
Attitude Shayari Gujarati
3 years ago
