Shala Rojmel
તું શું તોડી શકીશ મને,

તું શું તોડી શકીશ મને,
હર એક દિવસ તૂટી
તૂટીને બન્યો છું હું !!

tu shun todi shakish mane,
har ek divas tuti
tutine banyo chhu hu !!

સમય તો આવા દો, દુનિયા

સમય તો આવા દો,
દુનિયા મળવા માટે નઈ,
પણ જોવા માટે તરસતી હશે !!
😎😎😎😎😎😎😎

samay to av do,
duniy malav mate nai,
pan jov mate tarasati hashe !!
😎😎😎😎😎😎😎

ભીડમાં ભીડ જેવો ના થઇ

ભીડમાં ભીડ
જેવો ના થઇ જાવ,
એટલા માટે હું એકલો રહું છું !!

bhidam bhid
jevo na thai jav,
etal mate hu ekalo rahu chhu !!

સંભાળીને ખર્ચ કરું છું ખુદને,

સંભાળીને
ખર્ચ કરું છું ખુદને,
એક અરીસો છે જે રોજેરોજ
મારો હિસાબ કરે છે !!

sambhaline
kharch karu chhu khudane,
ek ariso chhe je rojeroj
maro hisab kare chhe !!

દિલનો ખરાબ નથી હું સાહેબ,

દિલનો
ખરાબ નથી હું સાહેબ,
બસ શબ્દોમાં થોડી શરારત
લઈને ફરું છું !!

dilano
kharab nathi hu saheb,
bas shabdom thodi shararat
laine faru chhu !!

જયારે વાત સ્વમાનની હોય, ત્યારે

જયારે
વાત સ્વમાનની હોય,
ત્યારે કોઈ સમાધાન ના હોય સાહેબ !!

jayare
vat svamanani hoy,
tyare koi samadhan na hoy saheb !!

તારો ઘમંડ એક દિવસ તને

તારો ઘમંડ એક
દિવસ તને જ હરાવશે,
હું શું છું એ તો તને સમય
જ બતાવશે !!

taro ghamand ek
divas tane j haravashe,
hu shun chhu e to tane samay
j batavashe !!

હું કદાચ ભૂલ ભૂલી જઈશ

હું કદાચ
ભૂલ ભૂલી જઈશ સાહેબ,
પણ અપમાન ક્યારેય નહીં ભૂલું !!

hu kadach
bhul bhuli jaish saheb,
pan apaman kyarey nahi bhulu !!

અમે ભલે ઓછું બોલીએ, પણ

અમે ભલે ઓછું બોલીએ,
પણ બે કોડીના લોકોને ચુપ
કરાવતા સારી રીતે આવડે છે !!

ame bhale ochhu bolie,
pan be kodin lokone chhup
karavat sari rite avade chhe !!

જમીનની કિંમત અને ગુજરાતીઓની હિંમત,

જમીનની કિંમત
અને ગુજરાતીઓની હિંમત,
ક્યારેય ઘટે નહી હો વ્હાલા !!

jaminani kimmat
ane gujarationi himmat,
kyarey ghate nahi ho vhal !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.