Shala Rojmel
બદલાયા નથી અમે, બસ હવે

બદલાયા નથી અમે,
બસ હવે શાંત રહેવું
પસંદ છે !!

badalay nathi ame,
bas have shant rahevu
pasand chhe !!

નથી રહ્યો પહેલા માફક શાંત

નથી રહ્યો પહેલા
માફક શાંત સમજી લેજો,
વિરોધમાં આવશો તો હવે
વેતરાઈ જશો !!

nathi rahyo pahel
mafak shant samaji lejo,
virodham avasho to have
vetarai jasho !!

જેના નામ પર તમે ઉડો

જેના નામ
પર તમે ઉડો છો ને,
એ જ અમને ઝૂકીને સલામ કરે છે !!

jen nam
par tame udo chho ne,
e j amane jhukine salam kare chhe !!

જીંદગીમાં હવે કંઈક એવું કરવું

જીંદગીમાં હવે
કંઈક એવું કરવું છે કે,
એ સામેથી કહે યાર મારે
તને મળવું છે !!
😎😎😎😎😎😎😎

jindagim have
kaik evu karavu chhe ke,
e samethi kahe yar mare
tane malavu chhe !!
😎😎😎😎😎😎😎

તમે મારી ભૂલોને એ સમજીને

તમે મારી ભૂલોને
એ સમજીને ભૂલી જજો,
કે તમે મારું ઉખાડી પણ શું શકશો !!
😄😄😄😄😄😄

tame mari bhulone
e samajine bhuli jajo,
ke tame maru ukhadi pan shun shakasho !!
😄😄😄😄😄😄

સંસ્કાર અને હદ જો ના

સંસ્કાર અને હદ જો ના હોત,
તો હું બધાની વાતનો જવાબ
ચપટી વગાડીને આપી દેત !!

sanskar ane had jo na hot,
to hu badhani vatano javab
chapati vagadine api det !!

સવારની ઉંઘ સાથેનો મારો પ્રેમ,

સવારની ઉંઘ
સાથેનો મારો પ્રેમ,
જિંદગીમાં ક્યારેય ઓછો
નહીં થાય !!

savarani ungh
satheno maro prem,
jindagim kyarey ochho
nahi thay !!

બધાને પોતાના હાલ પર છોડી

બધાને પોતાના
હાલ પર છોડી દઈશ,
હું મારી મોજમાં આ દુનિયા
છોડી દઈશ !!

badhane potan
hal par chhodi daish,
hu mari mojam duniy
chhodi daish !!

જો લોકો કહે છે તો

જો લોકો
કહે છે તો કહેવા દો,
હું ખરાબ છું તો ખરાબ રહેવા દો !!

jo loko
kahe chhe to kahev do,
hu kharab chhu to kharab rahev do !!

બધા નિયમો બદલાઈ જશે સાહેબ,

બધા નિયમો
બદલાઈ જશે સાહેબ,
વાત જો અમારા વટની આવશે તો !!

badh niyamo
badalai jashe saheb,
vat jo amar vatani avashe to !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.