તારા બાપની Feelings છે, કે
તારા
બાપની Feelings છે,
કે રમીને આમ ચાલ્યો જઈશ !!
tar
bapani feelings chhe,
ke ramine am chalyo jaish !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી પરિસ્થિતિ નક્કી નહીં કરે
મારી પરિસ્થિતિ
નક્કી નહીં કરે કે હું કેવો છું,
હું નક્કી કરીશ કે મારી પરિસ્થિતિ કેવી હશે !!
mari paristhiti
nakki nahi kare ke hu kevo chhu,
hu nakki karish ke mari paristhiti kevi hashe !!
Attitude Shayari Gujarati
3 years ago
શરીફાઈ તમને સમજાતી નથી, બદમાશી
શરીફાઈ
તમને સમજાતી નથી,
બદમાશી અમને આવડતી નથી !!
sarifai
tamane samajati nathi,
badamashi amane avadati nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
જયારે જયારે આ જગત મને
જયારે જયારે
આ જગત મને નડે છે,
ત્યારે મને મારામાં કંઇક મળે છે !!
jayare jayare
jagat mane nade chhe,
tyare mane maram kaik male chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
રંગ રૂપ અને રૂપિયા તો
રંગ રૂપ અને
રૂપિયા તો ખોટા છે,
માણસની ઔકાત તો સમય
જ બતાવે છે !!
😎😎😎😎😎😎😎😎
rang rup ane
rupiy to khot chhe,
manasani aukat to samay
j batave chhe !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
સૌથી ડાહી છોકરી છું હું,
સૌથી ડાહી
છોકરી છું હું,
જ્યાં સુધી કોઈ હેરાન ના
કરે ત્યાં સુધી !!
sauthi d̔ahi
chhokari chhu hu,
jy sudhi koi heran n
kare ty sudhi !!
Attitude Shayari Gujarati
3 years ago
ગમે તો વાત કરવી, બાકી
ગમે તો
વાત કરવી,
બાકી રસ્તા ખુલ્લા જ છે !!
game to
vat karavi,
baki rast khull j chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ઘણા લોકો અમારો શિકાર કરવા
ઘણા લોકો અમારો
શિકાર કરવા નીકળ્યા છે,
પણ ભૂલી ગયા છે કે એ શીખ્યા પણ
અમારી પાસેથી છે !!
ghan loko amaro
shikar karav nikaly chhe,
pan bhuli gay chhe ke e shikhy pan
amari pasethi chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
વિનંતી સમજો કે ધમકી પણ
વિનંતી સમજો કે
ધમકી પણ સમજી જાવ,
કેમ કે જો હું બગડ્યો તો માફીનો
મોકો પણ નહીં આપું !!
vinanti samajo ke
dhamaki pan samaji jav,
kem ke jo hu bagadyo to maphino
moko pan nahi apu !!
Attitude Shayari Gujarati
3 years ago
શાંત સમજીને ઓલવવાની કોશિશ ના
શાંત સમજીને
ઓલવવાની કોશિશ ના કરશો,
જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ !!
sant samajine
olavavani koshish na karasho,
jo bhadakyo ne to rakh kari nakhish !!
Attitude Shayari Gujarati
3 years ago
