Shala Rojmel
કોઈ મારું ખરાબ કરે એ

કોઈ મારું
ખરાબ કરે એ એનું કર્મ,
હું કોઈનું ખરાબ ના કરું
એ મારો ધર્મ !!

koi maru
kharab kare e enu karm,
hu koinu kharab na karu
e maro dharm !!

ગરજ પડે તો યાદ કરજે

ગરજ પડે
તો યાદ કરજે વ્હાલી,
તારી જેમ ઇગ્નોર નહીં
થાય મારાથી !!

garaj pade
to yad karaje vhali,
tari jem ignor nahi
thay marathi !!

જે આપણી #value ના સમજે

જે આપણી
#value ના સમજે ને વ્હાલા,
એને એકવાર પ્રેમથી એની #value
સમજાવી દેવાની !!

je apani
#value na samaje ne vhal,
ene ekavar premathi eni#value
samajavi devani !!

તું મારી સાથે નથી તો

તું મારી સાથે
નથી તો કાંઈ વાંધો નહીં,
હું તારા માટે તડપું એ તારી
ઔકાત નથી !!
😎😎😎😎😎😎😎

tu mari sathe
nathi to kai vandho nahi,
hu tar mate tadapu e tari
aukat nathi !!
😎😎😎😎😎😎😎

મને અને પ્રેમ ? ના ના

મને અને પ્રેમ ?
ના ના ભૂલથી પણ
નહીં થાય હો !!

mane ane prem?
n na bhulathi pan
nahi thay ho !!

અમે ખોટું કામ કરતા નથી,

અમે ખોટું
કામ કરતા નથી,
એટલે કોઈના બાપથી
ડરતા નથી !!

ame khotu
kam karat nathi,
etale koin bapathi
darat nathi !!

જે ખોયું એનો કોઈ ગમ

જે ખોયું
એનો કોઈ ગમ નથી,
કેમ કે જે મેળવ્યું એ
કંઈ કમ નથી !!

je khoyu
eno koi gam nathi,
kem ke je melavyu e
kai kam nathi !!

મને કોઈએ પ્રેમમાં દગો નથી

મને કોઈએ
પ્રેમમાં દગો નથી દીધો,
આ તો લોકો પર ભરોસો કરવાની
આદત નથી !!

mane koie
premam dago nathi didho,
to loko par bharoso karavani
adat nathi !!

જે મને નફરત કરે એ

જે મને નફરત
કરે એ ખુશીથી કરે,
હું પણ ક્યાં એમનાથી
પ્રેમ કરું છું !!

je mane nafarat
kare e khushithi kare,
hu pan ky emanathi
prem karu chhu !!

હજુ સુધી ઉદાસ છે એ

હજુ સુધી ઉદાસ
છે એ મારો ફોન કાપીને,
એને ઘમંડ હતો કે ફરીથી
ફોન આવશે !!

haju sudhi udas
chhe e maro phon kapine,
ene ghamand hato ke farithi
phon avashe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.