Shala Rojmel
મને એ આંખોમાં આંસુ નથી

મને એ આંખોમાં
આંસુ નથી ગમતા,
જે આંખોમાં હું મારા માટે
પ્રેમ જોઉં છું !!

mane e ankhom
ansu nathi gamat,
je ankhom hu mar mate
prem jou chhu !!

જાણું છું કે સારી જિંદગી

જાણું છું કે સારી
જિંદગી જીવવામાં હજાર લોચા છે,
પણ હસતે મુખે જીવી લેવાના
કારણ ક્યાં ઓછા છે !!

janu chhu ke sari
jindagi jivavam hajar loch chhe,
pan hasate mukhe jivi levan
karan ky och chhe !!

કોઈકે કહ્યું તમે બહુ સારા

કોઈકે કહ્યું
તમે બહુ સારા છો,
મેં પણ કહ્યું આ તો ખરાબી છે !!

koike kahyu
tame bahu sar chho,
me pan kahyu to kharabi chhe !!

હું મારી જાતને કોઈ દિવસ

હું મારી
જાતને કોઈ દિવસ
બીજા સાથે સરખાવતી નથી,
કેમ કે હું મારા રસ્તે બધા કરતા બેસ્ટ છું !!

hu mari
jatane koi divas
bij sathe sarakhavati nathi,
kem ke hu mar raste badh karat best chhu !!

માનું છું કે બધાને હું

માનું છું કે
બધાને હું સારી નથી લાગતી,
પણ જે લોકો મને સમજે છે એમની
માટે તો હું સારી જ છું !!

manu chhu ke
badhane hu sari nathi lagati,
pan je loko mane samaje chhe emani
mate to hu sari j chhu !!

નખરા તો છોકરીઓના હોય સાહેબ,

નખરા તો
છોકરીઓના હોય સાહેબ,
બાકી અમારા તો કાયમ તોફાન જ હોય.

nakhar to
chhokarion hoy saheb,
baki amar to kayam tofan j hoy.

છોકરીઓ એટીટ્યુડ સાથે જનમતી નથી,

છોકરીઓ
એટીટ્યુડ સાથે જનમતી નથી,
પણ સમાજના લીધે એટીટ્યુડ
રાખવો પડે છે !!

chhokario
etityud sathe janamati nathi,
pan samajan lidhe etityud
rakhavo pade chhe !!

કોઈ નારાજ હોય તો નારાજ

કોઈ નારાજ હોય તો નારાજ રહે,
જયારે અમે ખોટા નથી તો કોઈના
પગમાં પડવાનો કોઈ મતલબ નથી !!

koi naraj hoy to naraj rahe,
jayare ame khot nathi to koin
pagam padavano koi matalab nathi !!

જેને મારા પર વિશ્વાસ ના

જેને મારા
પર વિશ્વાસ ના હોય,
એની મારી જિંદગીમાં કોઈ
જરૂર નથી !!

jene mar
par vishvas na hoy,
eni mari jindagim koi
jarur nathi !!

જેનાથી જે થાય એ કરી

જેનાથી જે
થાય એ કરી લેવાનું,
ડરતો તો હું કોઈના
બાપથી નથી !!

jenathi je
thay e kari levanu,
darato to hu koin
bapathi nathi !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.