Shala Rojmel
સમય પર જ શાસન કરવું

સમય પર
જ શાસન કરવું છે,
સમયનો ગુલામ થાઉં
એ હું નહીં !!

samay par
j shasan karavu chhe,
samayano gulam thau
e hu nahi !!

અત્યારે તો કાળજે જુનુન રૂપી

અત્યારે તો કાળજે
જુનુન રૂપી દરિયો ઉછળે છે,
સમય આવશે ત્યારે એ તોફાને
પણ ચડશે !!

atyare to kalaje
junun rupi dariyo uchale chhe,
samay avashe tyare e tofane
pan chadashe !!

કોઈએ પૂછ્યું કોના માટે લખો

કોઈએ પૂછ્યું
કોના માટે લખો છો,
મેં કહ્યું જે સમજે એના માટે !!

koie puchyu
kon mate lakho chho,
me kahyu je samaje en mate !!

હરીફાઈ નથી નડતી સાહેબ, મને

હરીફાઈ
નથી નડતી સાહેબ,
મને મારી શરીફાઈ નડે છે !!

harifai
nathi nadati saheb,
mane mari sharifai nade chhe !!

ભીડમાં ભીડ જેવો ના થઇ

ભીડમાં ભીડ
જેવો ના થઇ જઉં,
એટલે જ એકલો રહું છું !!

bhidam bhid
jevo na thai jau,
etale j ekalo rahu chhu !!

જે કહેવું હોય એ સામી

જે કહેવું હોય
એ સામી છાતીએ કહો,
પીઠ પાછળ તો કુતરાઓ
ભસતા હોય છે !!

je kahevu hoy
e sami chatie kaho,
pith pachal to kutarao
bhasat hoy chhe !!

મેં હસવાનું શીખી લીધું, દુનિયાને

મેં હસવાનું શીખી લીધું,
દુનિયાને મુશ્કેલી
થઇ ગઈ !!

me hasavanu shikhi lidhu,
duniyane muskeli
thai gai !!

કેટલું જીવીશ એ તો ખબર

કેટલું જીવીશ
એ તો ખબર નથી,
પણ જેટલું જીવીશ એટલું
મોજથી જીવીશ !!

ketalu jivish
e to khabar nathi,
pan jetalu jivish etalu
mojathi jivish !!

સફાઈઓ આપવાનું છોડી દીધું મેં,

સફાઈઓ
આપવાનું છોડી દીધું મેં,
સાફ શબ્દોમાં કહું છું ખરાબ છું હું !!

safaio
apavanu chhodi didhu me,
saf shabdom kahu chhu kharab chhu hu !!

જોરથી ધક્કો માર્યો લોકોએ ડૂબાડવા

જોરથી ધક્કો
માર્યો લોકોએ ડૂબાડવા માટે,
ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો !!

jorathi dhakko
maryo lokoe dubadav mate,
fayado e thayo ke hu tarat shikhi gayo !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.