Shala Rojmel
સમય ખરાબ છે એટલે મૌન

સમય ખરાબ છે એટલે મૌન છું,
પણ એકદિવસ બતાવીશ
કે હું કોણ છું !!

samay kharab chhe etale maun chhu,
pan ekadivas batavish
ke hu kon chhu !!

દુશ્મન તો ઘણા છે સાહેબ,

દુશ્મન તો ઘણા છે સાહેબ,
પણ કુતરાઓથી સિંહનો
શિકાર થોડો થઇ શકે !!

dusman to ghan chhe saheb,
pan kutaraothi sinhano
shikar thodo thai shake !!

જેનાથી જે થાય એ કરી

જેનાથી જે
થાય એ કરી લેવાનું,
હું જેવો છું એવો જ રહેવાનો !!

jenathi je
thay e kari levanu,
hu jevo chhu evo j rahevano !!

દુનિયા ખોટા સમજે તો ભલે

દુનિયા ખોટા સમજે
તો ભલે સમજે પરવાહ નહીં,
કેમ કે હું એ જ કરું છું જે મને
સારું લાગે છે !!

duniy khot samaje
to bhale samaje paravah nahi,
kem ke hu e j karu chhu je mane
saru lage chhe !!

હું કોઈની સમાજમાં આવી જાવ,

હું કોઈની
સમાજમાં આવી જાવ,
એટલી પણ કોઈની સમજ નથી સાહેબ !!

hu koini
samajam avi jav,
etali pan koini samaj nathi saheb !!

ચાલ્યા જઈશું તમને તમારા હાલ

ચાલ્યા જઈશું તમને
તમારા હાલ પર છોડીને,
કદર શું છે એ સમય બતાવશે તમને !!

chaly jaishun tamane
tamar hal par chhodine,
kadar shun chhe e samay batavashe tamane !!

વટ અને જીદની વાત જ

વટ અને જીદની
વાત જ ના કરતા સાહેબ,
કેમ કે ફરવા માટે પણ અમને દુશ્મનનો
ઇલાકો પસંદ છે !!

vat ane jidani
vat j na karat saheb,
kem ke farav mate pan amane dusmanano
ilako pasand chhe !!

તારા બાપની Feelings છે, કે

તારા
બાપની Feelings છે,
કે રમીને આમ ચાલ્યો જઈશ !!

tar
bapani feelings chhe,
ke ramine am chalyo jaish !!

મારી પરિસ્થિતિ નક્કી નહીં કરે

મારી પરિસ્થિતિ
નક્કી નહીં કરે કે હું કેવો છું,
હું નક્કી કરીશ કે મારી પરિસ્થિતિ કેવી હશે !!

mari paristhiti
nakki nahi kare ke hu kevo chhu,
hu nakki karish ke mari paristhiti kevi hashe !!

શરીફાઈ તમને સમજાતી નથી, બદમાશી

શરીફાઈ
તમને સમજાતી નથી,
બદમાશી અમને આવડતી નથી !!

sarifai
tamane samajati nathi,
badamashi amane avadati nathi !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.