Shala Rojmel
જ્યારે જ્યારે ચુપ રહ્યો છું

જ્યારે જ્યારે
ચુપ રહ્યો છું ત્યારે ત્યારે
લોકોને સારો લાગ્યો છું,
જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર
પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો છું !!

jyare jyare
chhup rahyo chhu tyare tyare
lokone saro lagyo chhu,
jyare jyare saty kahyu chhe tyare parak to dur
potanaone pan kadavo jher lagyo chhu !!

મને જુઠ્ઠું બોલતા આવડતું નથી,

મને જુઠ્ઠું
બોલતા આવડતું નથી,
અને જુઠ્ઠા લોકો પણ પસંદ નથી !!

mane juththu
bolat avadatu nathi,
ane juthth loko pan pasand nathi !!

હા હું થોડું ધીમું ચાલુ

હા હું થોડું ધીમું ચાલુ છું,
પણ પાછું વળીને
નથી જોતો !!

h hu thodu dhimu chalu chhu,
pan pachhu valine
nathi joto !!

મેસેજ તો બહુ દૂરની વાત

મેસેજ તો બહુ દૂરની વાત છે,
તને મારા નામની નોટિફિકેશન
પણ નહીં આવે કોઈ દિવસ !!

mesej to bahu durani vat chhe,
tane mar namani notifikeshan
pan nahi ave koi divas !!

બધાને મારા જેવો દોસ્ત નથી

બધાને મારા
જેવો દોસ્ત નથી મળતો,
તું નસીબદાર છો કે તને હું મળ્યો !!

badhane mar
jevo dost nathi malato,
tu nasibadar chho ke tane hu malyo !!

જેટલો ખરાબ હું છું, એટલું

જેટલો
ખરાબ હું છું,
એટલું સારું પણ કોઈ નથી !!

jetalo
kharab hu chhu,
etalu saru pan koi nathi !!

હું અને સમય બંને એક

હું અને સમય
બંને એક જેવા જ છીએ,
ફાલતું લોકો માટે નથી રોકાતા !!

hu ane samay
banne ek jev j chie,
falatu loko mate nathi rokat !!

લોકો કહે તું બહુ શરમાળ

લોકો કહે
તું બહુ શરમાળ છો,
અને હું પાછો એ સાંભળીને
જ શરમાઈ જાવ !!

loko kahe
tu bahu sharamal chho,
ane hu pachho e sambhaline
j sharamai jav !!

ઉંચી BRAND નું દિલ છે

ઉંચી BRAND
નું દિલ છે મારું,
ગમે તેવાને ના મળે
હો સાહેબ !!

unchi brand
nu dil chhe maru,
game tevane na male
ho saheb !!

જા ગોતી લે મારા જેવી,

જા ગોતી લે મારા જેવી,
મળી જાય તો ખુશ રહેજે ને
ના મળે તો ડૂબી મરજે !!

j goti le mar jevi,
mali jay to khush raheje ne
n male to dubi maraje !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.