તું પ્રેમ નહીં આદત હતો
તું પ્રેમ નહીં
આદત હતો મારી,
અને મેં મારી આદત
બદલી લીધી છે !!
tu prem nahi
adat hato mari,
ane me mari adat
badali lidhi chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
જેને #EGO હોય ને, એને
જેને #EGO હોય ને,
એને આપણી Life માંથી જ
#GO કરી દેવાના સાહેબ !!
jene#ego hoy ne,
ene apani life manthi j
#go kari devan saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
જે વાત વાત પર છોડી
જે વાત વાત પર
છોડી જવાના બહાના કરે છે,
એમને દરવાજાનો રસ્તો હું પોતે
જ બતાવી દઉં છું !!
je vat vat par
chhodi javan bahan kare chhe,
emane daravajano rasto hu pote
j batavi dau chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
ખુદના ઉસુલોથી જીવવું હોય, તો
ખુદના
ઉસુલોથી જીવવું હોય,
તો કલેજા પણ કઠણ રાખવા
પડે હો સાહેબ !!
khudan
usulothi jivavu hoy,
to kalej pan kathan rakhav
pade ho saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી હાર પર આશ્વાસનની જરૂર
મારી હાર પર
આશ્વાસનની જરૂર નહીં પડે મને,
મેં એટલા પણ કમજોર નથી રાખ્યા
મારા ઈરાદાઓને !!
mari har par
ashvasanani jarur nahi pade mane,
me etal pan kamajor nathi rakhy
mar iradaone !!
Attitude Shayari Gujarati
3 years ago
તું જેવી મને વિચારે છો
તું જેવી મને
વિચારે છો તેવી હું નથી,
હું જેવી છું તેવી તું વિચારી
પણ નહીં શકે !!
tu jevi mane
vichare chho tevi hu nathi,
hu jevi chhu tevi tu vichari
pan nahi shake !!
Attitude Shayari Gujarati
3 years ago
નિષ્ફળતા એ વાતનો પુરાવો છે,
નિષ્ફળતા
એ વાતનો પુરાવો છે,
કે મેં હજુ પ્રયત્ન કરવાનું
છોડ્યું નથી !!
nishfalat
e vatano puravo chhe,
ke me haju prayatn karavanu
chhodyu nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
જો એકવાર હું દુર થઇ
જો એકવાર
હું દુર થઇ જઈશ ને,
તો પાછું આવવું મારા માટે
બહુ મુશ્કિલ થઇ જશે !!
jo ekavar
hu dur thai jaish ne,
to pachhu avavu mar mate
bahu muskil thai jashe !!
Attitude Shayari Gujarati
3 years ago
તમે કંઇક ખોટું સમજી બેઠા
તમે કંઇક ખોટું
સમજી બેઠા છો સાહેબ,
હસતા રહેવું એ આદત
છે અમારી !!
tame kaik khotu
samaji beth chho saheb,
hasat rahevu e adat
chhe amari !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે એ હસ્તી છીએ, જેની
અમે એ હસ્તી છીએ,
જેની #Hobby માત્ર
મોજ મસ્તી જ છે !!
ame e hasti chie,
jeni#hobby matr
moj masti j chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
