Shala Rojmel
મારો બસ એક જ નિયમ

મારો બસ એક જ નિયમ છે,
પ્રેમ કરો તો હદથી વધારે અને
નફરત એનાથી પણ વધારે !!

maro bas ek j niyam chhe,
prem karo to hadathi vadhare ane
nafarat enathi pan vadhare !!

જરૂર પૂરતા સંબંધ બાંધતા મને

જરૂર પૂરતા સંબંધ
બાંધતા મને નથી આવડતું સાહેબ,
બાકી હા દોસ્તી કરશો એટલે છેલ્લા શ્વાસ
સુધી સાથ આપીશ એ નક્કી છે !!

jarur purat sambandh
bandhat mane nathi avadatu saheb,
baki h dosti karasho etale chhell shvas
sudhi sath apish e nakki chhe !!

કોઈ સાથ ના આપે તો

કોઈ સાથ ના આપે તો
કંઈ નહીં એકલા લડી લેવાનું,
બાકી લડી તો લેવાનું જ !!

koi sath na ape to
kai nahi ekal ladi levanu,
baki ladi to levanu j !!

સ્વમાની માણસ છું સાહેબ, સંઘર્ષ

સ્વમાની
માણસ છું સાહેબ,
સંઘર્ષ કરતા આવડશે પણ
સહન કરતા નહીં !!

svamani
manas chhu saheb,
sangharsh karat avadashe pan
sahan karat nahi !!

જે મળે છે એમાં જ

જે મળે છે એમાં
જ ખુશ રહું છું સાહેબ,
ના વટ કરું છું કે ના કોઈની
અકડ સહન કરું છું !!

je male chhe em
j khush rahu chhu saheb,
n vat karu chhu ke na koini
akad sahan karu chhu !!

ચહેરા યાદ જ છે સાહેબ,

ચહેરા
યાદ જ છે સાહેબ,
બસ સમયની રાહ છે !!

chhera
yad j chhe saheb,
bas samayani rah chhe !!

જરા સંભાળીને સંબંધ બનાવજો મારી

જરા સંભાળીને
સંબંધ બનાવજો મારી સાથે,
કેમ કે હું સંબંધ અંત સુધી સાચવું છું !!

jar sambhaline
sambandh banavajo mari sathe,
kem ke hu sambandh ant sudhi sachavu chhu !!

ઓયે સાંભળ ! તારો ઘમંડ તારી

ઓયે સાંભળ ! તારો
ઘમંડ તારી પાસે જ રાખ,
પ્રેમ કર્યો છે પણ હવે ગુલામી
નથી કરવી તારી !!

oye sambhal! taro
ghamand tari pase j rakh,
prem karyo chhe pan have gulami
nathi karavi tari !!

તારી જેમ વાત વાતમાં બદલાતા

તારી જેમ વાત વાતમાં
બદલાતા અમને નથી આવડતું,
અને જે બદલાઈ જાય એના પર
ભરોસો અમે નથી કરતા !!

tari jem vat vatam
badalat amane nathi avadatu,
ane je badalai jay en par
bharoso ame nathi karat !!

કુતરાઓ ત્યાં સુધી જ ભસે,

કુતરાઓ
ત્યાં સુધી જ ભસે,
જ્યાં સુધી સિંહની એન્ટ્રી
ના થાય !!

kutarao
ty sudhi j bhase,
jy sudhi sinhani entri
n thay !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.