ઘા અમારો એક જ હશે
ઘા અમારો
એક જ હશે વ્હાલા,
પણ યાદ તો તારી સાત
પેઢીને રહેશે !!
gh amaro
ek j hashe vhal,
pan yad to tari sat
pedhine raheshe !!
Attitude Shayari Gujarati
3 years ago
ટાઇમ નથી મળતો એટલે બાકી
ટાઇમ નથી મળતો
એટલે બાકી તને પણ બતાવેત,
નફરત કરતા અમને પણ આવડે છે !!
taim nathi malato
etale baki tane pan batavet,
nafarat karat amane pan avade chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું પોતાની મોજમાં રહું છું,
હું પોતાની
મોજમાં રહું છું,
કોઈના ગમમાં નહીં !!
hu potani
mojam rahu chhu,
koin gamam nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
તમીઝ નામની વસ્તુ વચ્ચે આવી
તમીઝ નામની વસ્તુ
વચ્ચે આવી જાય છે સાહેબ,
બાકી એવા જવાબ આપતી કે
બીજીવાર સવાલ પેદા જ ના થતો !!
tamijh namani vastu
vacche avi jay chhe saheb,
baki ev javab apati ke
bijivar saval ped j na thato !!
Attitude Shayari Gujarati
3 years ago
હા હું જોઉં છું રાહ,
હા હું જોઉં છું રાહ,
પણ તારી નહીં મારા
સમયની !!
h hu jou chhu rah,
pan tari nahi mar
samayani !!
Attitude Shayari Gujarati
3 years ago
મુસીબતની મજાલ નથી કે મને
મુસીબતની
મજાલ નથી કે મને ઝુકાવે,
સામા વહેણમાં તરવાની
આદત છે મને !!
musibatani
majal nathi ke mane jhukave,
sam vahenam taravani
adat chhe mane !!
Attitude Shayari Gujarati
3 years ago
મારા બસની વાત નથી કોઈના
મારા બસની વાત નથી
કોઈના નખરા સહન કરવાની,
રહેવું હોય તો પ્રેમથી રહો નહીં
તો ઔકાતમાં રહો !!
mara basani vat nathi
koin nakhar sahan karavani,
rahevu hoy to premathi raho nahi
to aukatam raho !!
Attitude Shayari Gujarati
3 years ago
હિસાબ પહેલા કરીશ કે પછી
હિસાબ પહેલા
કરીશ કે પછી કરીશ,
પણ તારો જે હિસાબ કરીશ
એ સાચો કરીશ !!
hisab pahel
karish ke pachi karish,
pan taro je hisab karish
e sacho karish !!
Attitude Shayari Gujarati
3 years ago
અમારો સમય આવવા દયો સાહેબ,
અમારો સમય
આવવા દયો સાહેબ,
અમે એના પર રાજ કરીશું, જેને
લોકો "દુનિયા" કહે છે !!
👑👑👑👑👑👑👑👑
amaro samay
avav dayo saheb,
ame en par raj karishun, jene
loko"duniy" kahe chhe !!
👑👑👑👑👑👑👑👑
Attitude Shayari Gujarati
3 years ago
હુકમનો હું એક્કો હતો સમય
હુકમનો હું એક્કો
હતો સમય હતો મારો પોતાનો,
બાજી પણ મારી હતી ને મારો હતો જમાનો !!
😎😎😎😎😎😎😎
hukamano hu ekko
hato samay hato maro potano,
baji pan mari hati ne maro hato jamano !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
