દાદાગીરી તો અમે મર્યા પછી
દાદાગીરી તો
અમે મર્યા પછી પણ કરશુ,
લોકો પગે ચાલશે અને અમે
ઍમના ખભા પર !!
dadagiri to
ame mary pachi pan karashu,
loko page chalashe ane ame
eman khabh par !!
Attitude Shayari Gujarati
3 years ago
શાંત સમજીને ઓલવવાની કોશિશ ના
શાંત સમજીને
ઓલવવાની કોશિશ ના કરશો,
જો ભડક્યો ને તો રાખ
કરી નાખીશ !!
sant samajine
olavavani koshish na karasho,
jo bhadakyo ne to rakh
kari nakhish !!
Attitude Shayari Gujarati
3 years ago
બહુ બદતમીજ છું હું, બધાની
બહુ બદતમીજ છું હું,
બધાની સામે સાચું
બોલી જાઉં છું !!
bahu badatamij chhu hu,
badhani same sachhu
boli jau chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
ડબલ ગેમ રમતા નથી ફાવતું,
ડબલ ગેમ
રમતા નથી ફાવતું,
એટલે જ અમુક લોકો સાંથે
અમને નથી ફાવતું !!
dabal gem
ramat nathi favatu,
etale j amuk loko santhe
amane nathi favatu !!
Attitude Shayari Gujarati
3 years ago
એ વિચારીને ફૂલે ગજ ગજ
એ વિચારીને
ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને
છીએ ગુજરાતી !!
e vicharine
phule gaj gaj mari chati,
hu ne mari bhash banne
chie gujarati !!
Attitude Shayari Gujarati
3 years ago
માચીસની તો અહીંયા જરૂર જ
માચીસની તો
અહીંયા જરૂર જ ક્યાં પડે છે,
અમુક લોકો મને જોઇને જ
બળી જાય છે !!
machisani to
ahiny jarur j ky pade chhe,
amuk loko mane joine j
bali jay chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
લાખ કાવતરા કરી લ્યો સાહેબ,
લાખ કાવતરા
કરી લ્યો સાહેબ,
સફળ તો હું થઈને
જ રહીશ !!
lakh kavatar
kari lyo saheb,
safal to hu thaine
j rahish !!
Attitude Shayari Gujarati
3 years ago
અમારું નામ એટલુ પણ કમજોર
અમારું નામ એટલુ
પણ કમજોર નથી સાહેબ,
કે બે ચાર લોકોના બદનામ કરવાથી
બદનામ થઇ જાય !!
amaru nam etalu
pan kamajor nathi saheb,
ke be char lokon badanam karavathi
badanam thai jay !!
Attitude Shayari Gujarati
3 years ago
સલામ એ લોકોને જેમણે મને
સલામ એ લોકોને
જેમણે મને યાદ રાખ્યો,
અને આભાર એમનો પણ
જે મને ભૂલી ગયા !!
salam e lokone
jemane mane yad rakhyo,
ane abhar emano pan
je mane bhuli gay !!
Attitude Shayari Gujarati
3 years ago
એટીટ્યુડની વાત નથી, પણ હવે
એટીટ્યુડની વાત નથી,
પણ હવે એકલા જીવતા
શીખી લીધું !!
attitudeni vat nathi,
pan have ekal jivat
shikhi lidhu !!
Attitude Shayari Gujarati
3 years ago
