Shala Rojmel
પ્રેમ કરું છું એટલે તારી

પ્રેમ કરું છું
એટલે તારી ચિંતા કરું છું,
બાકી નફરતમાં તો તારો
ઉલ્લેખ પણ ના હોય !!

prem karu chhu
etale tari chint karu chhu,
baki nafaratam to taro
ullekh pan na hoy !!

એક નાનકડી ખોટ લઈને જનમ્યો

એક નાનકડી ખોટ લઈને જનમ્યો છું,
જ્યાં વપરાય મગજ ત્યાં પણ
હૃદય વાપરતો રહ્યો છું !!

ek nanakadi khot laine janamyo chhu,
jy vaparay magaj ty pan
hr̥day vaparato rahyo chhu !!

તમને બસ લાખ સુધી જ

તમને બસ લાખ
સુધી જ ગણતરી આવડે છે,
કરોડો ખામીઓ છે મારામાં !!

tamane bas lakh
sudhi j ganatari avade chhe,
karodo khamio chhe maram !!

જે દિવસે મર્યાદા છોડી દઈશું,

જે દિવસે મર્યાદા છોડી દઈશું,
એ દિવસે બધાનો ઘમંડ
તોડી દઈશું !!

je divase maryad chhodi daishun,
e divase badhano ghamand
todi daishun !!

પરિણામની ખબર તો રાવણને પણ

પરિણામની ખબર
તો રાવણને પણ હતી,
પણ જીદ હતી એને પોતાના
અંદાજમાં જીવવાની !!

parinamani khabar
to ravanane pan hati,
pan jid hati ene potan
andajam jivavani !!

આવ્યો છું તો કંઇક કરીને

આવ્યો છું તો
કંઇક કરીને જઈશ સાહેબ,
ધીમો પડું તો એમ ન સમજતા કે
હાર માની લીધી !!

avyo chhu to
kaik karine jaish saheb,
dhimo padu to em na samajat ke
har mani lidhi !!

મને તો ખબર જ છે

મને તો ખબર જ છે મારી ઔકાત,
પણ લાગે છે કે તમને યાદ કરાવવી પડશે,
ભૂલી બહુ જાવ છો તમારી ઔકાત !!

mane to khabar j chhe mari aukat,
pan lage chhe ke tamane yad karavavi padashe,
bhuli bahu jav chho tamari aukat !!

તું મને ગુસ્સો ના બતાવ

તું મને ગુસ્સો ના બતાવ તારો,
જો હું મારો ગુસ્સો બતાવીશ ને તો
સહન નહીં કરી શકે તું !!

tu mane gusso na batav taro,
jo hu maro gusso batavish ne to
sahan nahi kari shake tu !!

મનમાં હોય ઘમંડ તો કાઢી

મનમાં હોય
ઘમંડ તો કાઢી નાખજો,
યાદ કરશો તો જ યાદ
આવશો હવે !!

manam hoy
ghamand to kadhi nakhajo,
yad karasho to j yad
avasho have !!

પપ્પા માટે પ્રિન્સેસ, મમ્મી માટે

પપ્પા માટે
પ્રિન્સેસ, મમ્મી માટે પરી,
અને મોબાઈલ માટે સેલ્ફી
ક્વીન છું હું !!

papp mate
prinses, mammi mate pari,
ane mobail mate selphi
kvin chhu hu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.