મને ખબર નથી કોણ કોની
મને ખબર નથી
કોણ કોની સાથે કેવું છે,
જે મારી સાથે સારું છે એ મારા
માટે સારું છે !!
mane khabar nathi
kon koni sathe kevu chhe,
je mari sathe saru chhe e mar
mate saru chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મને મારી હદમાં રહેવું પસંદ
મને મારી
હદમાં રહેવું પસંદ છે,
હવે લોકો એને EGO સમજે
તો હું શું કરું !!
mane mari
hadam rahevu pasand chhe,
have loko ene ego samaje
to hu shun karu !!
Attitude Shayari Gujarati
3 years ago
અમારા પર આંગળી ઉઠાવશો, તો
અમારા પર આંગળી ઉઠાવશો,
તો વિશ્વાસ રાખજો તમારી બરબાદી
તમે સહન નહીં કરી શકો સાહેબ !!
amar par angali uthavasho,
to vishvas rakhajo tamari barabadi
tame sahan nahi kari shako saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
આજકાલ નવો શોખ લાગ્યો છે
આજકાલ નવો
શોખ લાગ્યો છે મને,
જેવું લોકોનું વર્તન એવું
મારું વર્તન !!
ajakal navo
shokh lagyo chhe mane,
jevu lokonu vartan evu
maru vartan !!
Attitude Shayari Gujarati
3 years ago
ગજબ નો જમાનો છે, કાલે
ગજબ નો જમાનો છે,
કાલે અમારાથી શીખેલા,
આજે અમને શિખામણ આપે છે !!
😎😎😎😎😎😎😎
gajab no jamano chhe,
kale amarathi shikhel,
aje amane shikhaman ape chhe !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
મારી વાતનું ખોટું લાગે તો
મારી વાતનું ખોટું
લાગે તો ખોટું ના લગાડતી,
હું તો જીદ્દી છું ને મસ્તી
તો કરીશ જ !!
mari vatanu khotu
lage to khotu na lagadati,
hu to jiddi chhu ne masti
to karish j !!
Attitude Shayari Gujarati
3 years ago
માનું છું કે મારામાં બાદશાહ
માનું છું કે મારામાં
બાદશાહ જેવી કોઈ વાત નથી,
પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની
પણ ઔકાત નથી !!
manu chhu ke maram
badashah jevi koi vat nathi,
pan mar jevu banavani koi badashahani
pan aukat nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
કદર કર્યા કર મારી, ક્યારેક
કદર કર્યા કર મારી,
ક્યારેક સમય બદલાઈ જશે અને
તું #Appointment લેતી ફરીશ !!
kadar kary kar mari,
kyarek samay badalai jashe ane
tu#appointment leti farish !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી
મારી સ્ટાઈલને
લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી મને
કાળો ટીકો લગાવે છે !!
mari stailane
lokoni najar lagi jay chhe,
etale j to mari mammi mane
kalo tiko lagave chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
માપમાં રહેવાનું હો સાહેબ, તમે
માપમાં રહેવાનું હો સાહેબ,
તમે રાવણ હો તો સામેવાળા
પણ રાવણ જ હોય !!
mapam rahevanu ho saheb,
tame ravan ho to sameval
pan ravan j hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
