Shala Rojmel
તમારી હેસિયતથી અમારે શું મતલબ,

તમારી હેસિયતથી અમારે શું મતલબ,
અમે તો અમારી દુનિયાના
બાદશાહ છીએ !!

tamari hesiyatathi amare shun matalab,
ame to amari duniyan
badashah chie !!

મોકા તો ઘણા મળે છે

મોકા તો ઘણા
મળે છે વળતો ઘા કરવાના,
પણ નક્કી કર્યું છે કે એમને કુદરતના
હવાલે જ કરવા છે !!

moka to ghan
male chhe valato gh karavan,
pan nakki karyu chhe ke emane kudaratan
havale j karav chhe !!

મારા દિલની ઉંડાઈ એ શું

મારા દિલની
ઉંડાઈ એ શું જાણે,
આ દિલ તો દરિયા જેવડું
છે સાહેબ !!

mar dilani
undai e shun jane,
dil to dariy jevadu
chhe saheb !!

ભૂલ તો ચાલો ભૂલી જઈશું,

ભૂલ તો
ચાલો ભૂલી જઈશું,
પણ અપમાન કેમ ભુલાશે સાહેબ !!

bhul to
chalo bhuli jaishun,
pan apaman kem bhulashe saheb !!

ઓળખાણ દેવાની જરૂર જ નથી

ઓળખાણ દેવાની
જરૂર જ નથી વ્હાલા,
લોકો અમને અમારા નામથી
ઓળખી લે છે !!

olakhan devani
jarur j nathi vhal,
loko amane amar namathi
olakhi le chhe !!

હું પાવર અને પૈસાને નહીં,

હું પાવર
અને પૈસાને નહીં,
પણ સ્વભાવ અને સંબંધને
માન આપું છું !!
🙏🙏🙏🙏🙏🙏🙏

hu pavar
ane paisane nahi,
pan svabhav ane sambandhane
man apu chhu !!
🙏🙏🙏🙏🙏🙏🙏

માનો કે ના માનો આ

માનો કે ના
માનો આ છોકરીઓ,
#Attitude સાથે લઈને
જ જન્મે છે !!

mano ke n
mano chhokario,
#attitude sathe laine
j janme chhe !!

બગડી ગઈ છું હું, કોઈ

બગડી ગઈ છું હું,
કોઈ સુધારવાવાળો
જોઈએ છે !!

bagadi gai chhu hu,
koi sudharavavalo
joie chhe !!

તમને સાંભળવામાં તકલીફ હશે વ્હાલા,

તમને સાંભળવામાં તકલીફ હશે વ્હાલા,
કેમ કે તમે સાંભળ્યું એનાથી
પણ વધારે ખરાબ છું !!

tamane sambhalavam takalif hashe vhal,
kem ke tame sambhalyu enathi
pan vadhare kharab chhu !!

#Hurt કરી તો જુઓ, પાછા

#Hurt કરી તો જુઓ,
પાછા વળીને જોઈશું
પણ નહીં !!

#hurt kari to juo,
pach valine joishun
pan nahi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.