#DP માં ખબર નહીં કેવા
#DP માં ખબર
નહીં કેવા લાગીએ છીએ,
બાકી દિલથી તો અમે
સારા જ છીએ !!
#dp m khabar
nahi kev lagie chie,
baki dilathi to ame
sar j chie !!
Attitude Shayari Gujarati
3 years ago
હું ચીજ મોંઘી અને મહાન
હું ચીજ મોંઘી
અને મહાન વેચું છું,
લોકો ઈમાન વેચે છે અને
હું મુસ્કાન વેચું છું !!
hu chij monghi
ane mahan vechhu chhu,
loko iman veche chhe ane
hu muskan vechhu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
એક જમાનો હતો જ્યારે એ
એક જમાનો હતો
જ્યારે એ મને ignore કરતા હતા,
અને એક જમાનો આજે છે જયારે
હું એને ignore કરું છું !!
ek jamano hato
jyare e mane ignore karat hat,
ane ek jamano aje chhe jayare
hu ene ignore karu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
જો તમને લાગે છે કે
જો તમને
લાગે છે કે ખોટી છું હું,
તો સાચા છો તમે થોડી
અલગ છું હું !!
jo tamane
lage chhe ke khoti chhu hu,
to sach chho tame thodi
alag chhu hu !!
Attitude Shayari Gujarati
3 years ago
અમારા દિલની સફર કરી તો
અમારા દિલની સફર
કરી તો જુઓ કોઈક દિવસ,
ઘાથી પડેલા ખાડામાં પણ અમે
પ્રેમના ફૂલ વાવ્યા છે !!
amar dilani safar
kari to juo koik divas,
ghathi padel khadam pan ame
preman phul vavy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હજારો ચાહવાવાળા છે અમારા સાહેબ,
હજારો ચાહવાવાળા
છે અમારા સાહેબ,
એક દુશ્મનથી અહીં કંઈ
ફરક ના પડે હો !!
hajaro chahavaval
chhe amar saheb,
ek dusmanathi ahi kai
farak na pade ho !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈ મને પ્રેમ કરે કે
કોઈ મને
પ્રેમ કરે કે ના કરે,
હું મારી જાતને બહુ
પ્રેમ કરું છું !!
koi mane
prem kare ke na kare,
hu mari jatane bahu
prem karu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
હવે હું તને એહસાસ નહીં,
હવે હું તને
એહસાસ નહીં,
પણ અફસોસ જરૂર કરાવીશ !!
have hu tane
ehasas nahi,
pan afasos jarur karavish !!
Attitude Shayari Gujarati
3 years ago
બસ હવે તો મારો ઠાકર
બસ હવે તો
મારો ઠાકર કરે ઈ ઠીક,
બાકી બીજા કોઈની મને નથી બીક !!
bas have to
maro thakar kare i thik,
baki bij koini mane nathi bik !!
Attitude Shayari Gujarati
3 years ago
તમે માત્ર મને સમજવાની જવાબદારી
તમે માત્ર મને
સમજવાની જવાબદારી લો,
સંબંધ નિભાવવાની જવાબદારી મારી !!
tame matr mane
samajavani javabadari lo,
sambandh nibhavavani javabadari mari !!
Attitude Shayari Gujarati
3 years ago
