મોકા તો ઘણા મળે છે
મોકા તો ઘણા
મળે છે વળતો ઘા કરવાના,
પણ નક્કી કર્યું છે કે એમને કુદરતના
હવાલે જ કરવા છે !!
moka to ghan
male chhe valato gh karavan,
pan nakki karyu chhe ke emane kudaratan
havale j karav chhe !!
Attitude Shayari Gujarati
1 year ago