Shala Rojmel
આદત નથી પીઠ પાછળ બોલવાની,

આદત નથી
પીઠ પાછળ બોલવાની,
બે શબ્દો ઓછા બોલું છું
પણ સામે બોલું છું !!

adat nathi
pith pachal bolavani,
be shabdo och bolu chhu
pan same bolu chhu !!

ઝરણા ભલે ગમે તેટલા ઉછળતા

ઝરણા ભલે ગમે
તેટલા ઉછળતા રહે,
પણ ઊંડાણમાં શાંત સમંદર
આગળ હોય છે !!

zaran bhale game
tetal uchalat rahe,
pan undanam shant samandar
agal hoy chhe !!

હા હું હરામી છું, પણ

હા હું હરામી છું,
પણ તમારા જેવાથી તો
ભગવાન જ બચાવે !!

h hu harami chhu,
pan tamar jevathi to
bhagavan j bachave !!

મેં કદી કોઈને છેતર્યા નથી,

મેં કદી
કોઈને છેતર્યા નથી,
એટલે તો મને ચાહનારા
ઘણાં સુખી છે !!

me kadi
koine chhetary nathi,
etale to mane chahanar
ghan sukhi chhe !!

જેટલો બદલાઈ શકતો એટલો બદલી

જેટલો બદલાઈ
શકતો એટલો બદલી ગયો છું હું,
હવે જેને વાંધો હોય એ પોતાનો
રસ્તો બદલજો !!

jetalo badalai
shakato etalo badali gayo chhu hu,
have jene vandho hoy e potano
rasto badalajo !!

અમે કોઈને મતલબથી નહીં, પ્રેમથી

અમે કોઈને
મતલબથી નહીં,
પ્રેમથી યાદ કરીએ છીએ !!

ame koine
matalabathi nahi,
premathi yad karie chie !!

જિંદગી તો સસ્તી જ છે

જિંદગી તો સસ્તી જ છે દોસ્ત,
મોંઘી તો જીવવાની રીત છે !!
😎😎😎😎😎😎😎

jindagi to sasti j chhe dost,
monghi to jivavani rit chhe !!
😎😎😎😎😎😎😎

તમે દરિયાની શું વાત કરો

તમે દરિયાની શું
વાત કરો છો સાહેબ,
લોકો તો અમારી આંખોમાં
ડૂબી જાય છે !!

tame dariyani shun
vat karo chho saheb,
loko to amari ankhom
dubi jay chhe !!

મારી જિંદગીમાં મને દરેકની જરૂર

મારી જિંદગીમાં મને દરેકની જરૂર નથી,
બસ થોડા એવા લોકોની જરૂર
છે જે મને સમજી શકે !!

mari jindagim mane darekani jarur nathi,
bas thod ev lokoni jarur
chhe je mane samaji shake !!

અમારું કામ દારુ જેવું છે

અમારું કામ દારુ જેવું છે સાહેબ,
મોજ પણ કરાવી દઈએ ને
ઓકાવી પણ દઈએ !!

amaru kam daru jevu chhe saheb,
moj pan karavi daie ne
okavi pan daie !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.