સાહેબ હું પાવર અને પૈસાને
સાહેબ હું
પાવર અને પૈસાને નહીં,
સંબંધને માન આપુ છું !!
saheb hu
pavar ane paisane nahi,
sambandhane man apu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
સપનાઓ તુટવા પણ જરૂરી છે
સપનાઓ તુટવા
પણ જરૂરી છે જિંદગીમાં,
ખબર તો પડે આપણામાં કેટલી
ત્રેવડ છે પાછું ઉઠવાની !!
sapanao tutav
pan jaruri chhe jindagim,
khabar to pade apanam ketali
trevad chhe pachhu uthavani !!
Attitude Shayari Gujarati
3 years ago
આજે તારો દિવસ છે તો
આજે તારો
દિવસ છે તો ઉડી લે બેટા,
કાલે મારો દિવસ આવશે
તો ઉડાવી દઈશ !!
aje taro
divas chhe to udi le bet,
kale maro divas avashe
to udavi daish !!
Attitude Shayari Gujarati
3 years ago
નજરઅંદાજ ના કરો મને, એક
નજરઅંદાજ ના કરો મને,
એક જમાનો અમારો
પણ આવશે !!
najaraandaj na karo mane,
ek jamano amaro
pan avashe !!
Attitude Shayari Gujarati
3 years ago
કાળજામાં હાક હોવી જોઈએ સાહેબ,
કાળજામાં હાક
હોવી જોઈએ સાહેબ,
બાકી મુછો વાળાને પણ પીઠ બતાવીને
ભાગતા જોયા છે !!
😎😎😎😎😎😎😎😎
kalajam hak
hovi joie saheb,
baki muchho valane pan pith batavine
bhagat joy chhe !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
કમજોર સમજવાની ભૂલના કરવી વ્હાલા,
કમજોર સમજવાની
ભૂલના કરવી વ્હાલા,
બસ બને ત્યાં સુધી પ્રેમથી પતાવવામાં
માનીએ છીએ !!
kamajor samajavani
bhulan karavi vhal,
bas bane ty sudhi premathi patavavam
manie chie !!
Attitude Shayari Gujarati
3 years ago
થોડા ખરાબ છીએ એટલે તો
થોડા ખરાબ છીએ
એટલે તો મોજ કરીએ છીએ,
સારા હતા ત્યારે ક્યાં કોઈએ
એવોર્ડ આપી દીધા હતા !!
thoda kharab chie
etale to moj karie chie,
sar hat tyare ky koie
evord api didh hat !!
Attitude Shayari Gujarati
3 years ago
હશે કોઈક જે મારી સાથે
હશે કોઈક જે
મારી સાથે જિંદગી વિતાવશે,
પણ એ કોઈકમાં હવે તું
ક્યારેય નહીં હોય !!
hashe koik je
mari sathe jindagi vitavashe,
pan e koikam have tu
kyarey nahi hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
મને એકલો છોડી જનારને બતાવવું
મને એકલો છોડી
જનારને બતાવવું જરૂરી છે,
કે હું એકલો પણ કાફી છું !!
mane ekalo chhodi
janarane batavavu jaruri chhe,
ke hu ekalo pan kaphi chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
FREE થઈને MESSAGE કરશો, તો
FREE થઈને
MESSAGE કરશો,
તો પછી REPLY પણ FREE
થયા પછી જ મળશે !!
free thaine
message karasho,
to pachi reply pan free
thay pachi j malashe !!
Attitude Shayari Gujarati
3 years ago
