તમારી ભૂલ કાઢનાર વ્યક્તિને ઓળખો,
તમારી ભૂલ
કાઢનાર વ્યક્તિને ઓળખો,
એક દિવસ એ જ તમને ઊંચાઈઓ
પર પહોંચાડશે !!
Tamari bhul
kadhanar vyaktine olakho,
ek divas e j tamane unchaio
par pahonchadase!!
Gujarati Suvichar
3 years ago
સુખમાં ભલે સાથે હોય કે
સુખમાં ભલે
સાથે હોય કે ના હોય,
તારા દુઃખમાં હું સૌથી
આગળ હોઈશ દોસ્ત !!
Sukhama bhale
sathe hoya ke na hoya,
tara duhkhama hu sauthi
agala hoish dost!!
Dosti Shayari Gujarati
3 years ago
કરોડોના બંગલામાં પણ જો તમારે
કરોડોના બંગલામાં
પણ જો તમારે સુખ શોધવું પડે,
તો એનાથી મોટું દુઃખ બીજું
કયું હોઈ શકે સાહેબ !!
Karodona bangalama
pana jo tamare sukha sodhavu pade,
to enathi motu duhkha biju
kayu hoi sake saheb!!
Gujarati Suvichar
3 years ago
હું તને કોલ ભલે ના
હું તને
કોલ ભલે ના કરું,
પણ તારી કેર આજે
પણ કરું છું !!
Hun tane
call bhale na karun,
pana tari care aje
pana karun chun!!
Romantic Shayari Gujarati
3 years ago
ઢંઢેરો પીટ્યા વગર કરાતી કોઈની
ઢંઢેરો પીટ્યા વગર
કરાતી કોઈની મદદ,
એ જ સાચી માનવતા છે !!
Dhandhero pitya vagara
karati koini madada,
e ja sachi manavata che!!
Gujarati Suvichar
3 years ago
નસીબ એના બહુ જોરદાર છે,
નસીબ એના
બહુ જોરદાર છે,
કેમ કે રાજા પણ એનો
ગુલામ છે !!
Nasiba ena
bahu joradara che,
kema ke raja pana eno
gulama che!!
Romantic Shayari Gujarati
3 years ago
જવાબદારીનું પોટલું જેના માથે હોય,
જવાબદારીનું
પોટલું જેના માથે હોય,
એને લોકો સલાહ અને ટોણા સિવાય
બીજું કંઈ નથી આપતા !!
Javabadarinu
potalu jena mathe hoy,
ene loko salah ane tona sivay
biju kai nathi apata !!
Sad Shayari Gujarati
3 years ago
મને બહુ ગમે છે, તારી
મને બહુ ગમે છે,
તારી સાથે વાતો કરવી
અને તારી વાતો સાંભળવી !!
Mane bahu game chhe,
tari sathe vato karavi
ane tari vato sambhalavi !!
Romantic Shayari Gujarati
3 years ago
મને ભૂલતા ક્યાં આવડે છે,
મને ભૂલતા
ક્યાં આવડે છે,
બસ તું મને યાદ રાખતા
શીખી જા ને !!
Mane bhulata
kya avade chhe,
bas tu mane yaad rakhata
shikhi ja ne !!
Miss You Shayari Gujarati
3 years ago
આપણી ગણતરી જ ખોટી છે
આપણી ગણતરી જ
ખોટી છે એવું માની ના લેવું,
જીવનમાં ક્યારેક ખોટા દાખલા પણ
પુછાઈ જતા હોય છે !!
Apani ganatari j
khoti chhe evu mani na levu,
jivanam kyarek khota dakhala pan
puchhai jata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
