ભલે ગમે તેટલું તારી સાથે
ભલે ગમે તેટલું
તારી સાથે રહી લઉં,
પણ દિલ કહે છે મન હજુ
નથી ભરાયું !!
Bhale game tetalu
tari sathe rahi lau,
pan dil kahe chhe man haju
nathi bharayu !!
Romantic Shayari Gujarati
4 years ago
મતલબથી ચાલતી આ દુનિયામાં તમે
મતલબથી ચાલતી આ દુનિયામાં
તમે ખોટા હોવા છતાં જે તમને સાથ આપે,
એવો કર્ણ જેવો મિત્ર તમારી પાસે હોય તો
ખરેખર તમે ભાગ્યશાળી છો !!
Matalabathi chalati aa duniyam
tame khota hova chhata je tamane sath aape,
evo karn jevo mitra tamari pase hoy to
kharekhar tame bhagyashali chho !!
Dosti Shayari Gujarati
4 years ago
મોટાભાગે છોકરાઓનો વાંક હોતો જ
મોટાભાગે છોકરાઓનો
વાંક હોતો જ નથી સાહેબ,
પ્રેમમાં છોકરીઓ જ છોકરાઓને
બરબાદ કરી નાખે છે !!
Motabhage chhokaraono
vank hoto j nathi saheb,
premama chhokario j chhokaraone
barabad kari nakhe chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જીવનમાં કંઈક એવા બનો, કે
જીવનમાં
કંઈક એવા બનો,
કે લોકોને તમારી જરૂર
પડે ગરજ નહીં !!
Jivanama
kaik eva bano,
ke lokone tamari jarur
pade garaj nahi !!
Life Quotes Gujarati
4 years ago
ભરોસો એક એવું સોનું છે,
ભરોસો એક એવું સોનું છે,
જેના ઉપર લોકો અડધી રાત્રે
પણ ધિરાણ આપે છે !!
Bharoso ek evu sonu chhe,
jena upar loko adadhi ratre
pan dhiran aape chhe !!
Gujarati Suvichar
4 years ago
તમે જોયા હશે ઘણા સપના,
તમે જોયા
હશે ઘણા સપના,
અમે તો સપનામાં પણ હંમેશા
તમને જ જોયા છે !!
Tame joya
hashe ghana sapana,
ame to sapanama pan hammesha
tamane j joya chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારા નસીબમાં બીજું કંઈ હોય
મારા નસીબમાં
બીજું કંઈ હોય કે ના હોય,
બસ તારો સાથ જિંદગીભર
જોઈએ છે મને !!
Mara nasibama
biju kai hoy ke na hoy,
bas taro sath jindagibhar
joie chhe mane !!
Romantic Shayari Gujarati
4 years ago
મને તું ગમે છે એનું
મને તું ગમે છે
એનું કોઈ કારણ નથી,
હવે તું જ કે જીવ કોને
વ્હાલો ના હોય !!
Mane tu game chhe
enu koi karan nathi,
have tu j ke jiv kone
vhalo na hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
આંસુ પાડવા સહેલા છે, આંસુ
આંસુ
પાડવા સહેલા છે,
આંસુ પીવા ખુબ અઘરા છે !!
Aansu
padava sahela chhe,
ansu piva khub aghara chhe !!
Sad Shayari Gujarati
4 years ago
મારા અમુક અધૂરા સપના છે,
મારા અમુક
અધૂરા સપના છે,
જે માત્ર તારી સાથે જ
પુરા થશે !!
Mara amuk
adhura sapana chhe,
je matr tari sathe j
pura thashe !!
Romantic Shayari Gujarati
4 years ago
