ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે,
ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે,
મૌન સારું છે પણ તમને અન્યાય
થતો હોય ત્યારે નહીં !!
Bhagavan srikr̥shna e kahyu chhe,
maun saru chhe pan tamane anyay
thato hoy tyare nahi !!
Gujarati Suvichar
3 years ago
છોકરીઓ આ ત્રણ વસ્તુ કંટ્રોલ
છોકરીઓ આ ત્રણ
વસ્તુ કંટ્રોલ ના કરી શકે,
આંસુ, જેલસી અને જીજ્ઞાસા !!
Chhokario aa tran
vastu kantrol na kari shake,
ansu, jealousy ane jignasa !!
Life Quotes Gujarati
3 years ago
હા મને તારી જરૂર છે,
હા મને
તારી જરૂર છે,
આજે કાલે અને હંમેશા !!
Ha mane
tari jarur chhe,
aje kale ane hammesha !!
Romantic Shayari Gujarati
3 years ago
દરેક સ્ટેટસ પાછળ, કોઈ માટે
દરેક સ્ટેટસ પાછળ,
કોઈ માટે ગુપ્ત સંદેશ
છુપાયેલો હોય છે !!
Darek status pachhal,
koi mate gupt sandesh
chhupayelo hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
શોધવા બેસો તો ભગવાન પણ
શોધવા બેસો તો
ભગવાન પણ મળી જશે,
બાકી BF વગરની છોકરી
હવે નહીં મળે !!
😂😂😂😂😂😂😂
Sodhava beso to
bhagavan pan mali jashe,
baki BF vagarani chhokari
have nahi male !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગર્લફ્રેન્ડ તો ઘણી છે, બસ
ગર્લફ્રેન્ડ તો ઘણી છે,
બસ બધી બીજાની છે !!
😂😂😂😂😂😂
girlfriend to ghani chhe,
bas badhi bijani chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નજર મળી તો ઘણા સાથે
નજર મળી
તો ઘણા સાથે હતી,
પણ તારી પાસે રોકાઈ ગઈ !!
Najar mali
to ghana sathe hati,
pan tari pase rokai gai !!
Romantic Shayari Gujarati
3 years ago
દિલ લગાવવા કરતા, દિલને જ
દિલ લગાવવા કરતા,
દિલને જ આગ લગાવી દીધી
હોત તો સારું હતું !!
Dil lagavava karata,
dilane j aag lagavi didhi
hot to saru hatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હંમેશા એના પર નજર રાખો
હંમેશા એના
પર નજર રાખો
જે તમે મેળવવા માંગો છો,
એના પર નહીં જેને તમે
ખોઈ ચુક્યા છો !!
Hammesha ena
par najar rakho
je tame melavava mango chho,
ena par nahi jene tame
khoi chhukya chho !!
Gujarati Suvichar
3 years ago
સારું છે કે દિલ માત્ર
સારું છે કે
દિલ માત્ર રોવે છે,
બોલતું તો કયામત
આવી જતી !!
Saru chhe ke
dil matr rove chhe,
bolatu to kayamat
avi jati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
