Shala Rojmel
જેની સાથે તમે રમી રહ્યા

જેની સાથે
તમે રમી રહ્યા છો,
એ રમકડું નહીં મારું દિલ છે !!

Jeni sathe
tame rami rahya chho,
e ramakadu nahi maru dil chhe !!

તને ભૂલીશ તો જીવી નહીં

તને ભૂલીશ
તો જીવી નહીં શકું,
અને યાદ રાખીશ તો
પણ મરી જઈશ !!

Tane bhulish
to jivi nahi shaku,
ane yad rakhish to
pan mari jaish !!

પત્નીને ઉડવા માટે પાંખોની નહીં,

પત્નીને ઉડવા
માટે પાંખોની નહીં,
પતિના સાથની જરૂર
હોય છે સાહેબ !!

Patnine udava
mate pankhoni nahi,
patina sathani jarur
hoy chhe saheb !!

અમુક સંબંધોને તોડી નાખવા જરૂરી

અમુક સંબંધોને
તોડી નાખવા જરૂરી છે,
પોતાની જાતને તૂટતી બચાવવા માટે !!

Amuk sambandhone
todi nakhava jaruri chhe,
potani jatane tutati bachavava mate !!

કેટલા નાદાન વિચાર છે એના,

કેટલા નાદાન વિચાર છે એના,
અમે પ્રેમમાં જીવ આપવા તૈયાર હતા
અને એ સબુત માંગી બેઠા !!

Ketala nadan vichar chhe ena,
ame premama jiv apav taiyar hata
ane e sabut mangi betha !!

ઈશ્વરના ચરણોમાં નિસ્વાર્થ ભાવે જવું

ઈશ્વરના ચરણોમાં
નિસ્વાર્થ ભાવે જવું જોઈએ,
કેમ કે એને બધી ખબર છે કે
તમારે શું જોઈએ છે !!
🌻🌹💐શુભ રાત્રી 💐🌹🌻

Ishvarana charanoma
nisvarth bhave javu joie,
kem ke ene badhi khabar chhe ke
tamare shun joie chhe !!
🌻🌹💐Shubh ratri 💐🌹🌻

Past તો બધાના ખરાબ હોય

Past તો બધાના ખરાબ હોય છે,
પણ એને સમજીને તમને ભૂલવામાં મદદ
કરે એ જ સાચો જીવનસાથી !!

Past to badhana kharab hoy chhe,
pan ene samajine tamane bhulavama madad
kare e j sacho jivanasathi !!

ભલે ગમે તેટલું તારી સાથે

ભલે ગમે તેટલું
તારી સાથે રહી લઉં,
પણ દિલ કહે છે મન હજુ
નથી ભરાયું !!

Bhale game tetalu
tari sathe rahi lau,
pan dil kahe chhe man haju
nathi bharayu !!

મતલબથી ચાલતી આ દુનિયામાં તમે

મતલબથી ચાલતી આ દુનિયામાં
તમે ખોટા હોવા છતાં જે તમને સાથ આપે,
એવો કર્ણ જેવો મિત્ર તમારી પાસે હોય તો
ખરેખર તમે ભાગ્યશાળી છો !!

Matalabathi chalati aa duniyam
tame khota hova chhata je tamane sath aape,
evo karn jevo mitra tamari pase hoy to
kharekhar tame bhagyashali chho !!

મોટાભાગે છોકરાઓનો વાંક હોતો જ

મોટાભાગે છોકરાઓનો
વાંક હોતો જ નથી સાહેબ,
પ્રેમમાં છોકરીઓ જ છોકરાઓને
બરબાદ કરી નાખે છે !!

Motabhage chhokaraono
vank hoto j nathi saheb,
premama chhokario j chhokaraone
barabad kari nakhe chhe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.