વ્યક્તિની લાગણી સમજવાની કોશિશ કરો,
વ્યક્તિની લાગણી
સમજવાની કોશિશ કરો,
બાકી ઝગડા તો દરેક સંબંધમાં
થતા જ હોય છે !!
vyaktini lagani
samajavani koshish karo,
baki zagada to darek
sambandhama thata j
hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
નારાજ તો બહુ છું તારાથી,
નારાજ તો
બહુ છું તારાથી,
પણ કસમથી બીજા બધા
સામે તો તારી તારીફ
જ કરી છે !!
naraj to
bahu chhu tarathi,
pan kasamathi bija badha
same to tari tarif
j kari chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
એ મને 11 વાગે BYE
એ મને 11 વાગે
BYE બોલીને 3 વાગ્યા સુધી
ONLINE રહે છે !!
e mane 11 vage
bye boline 3 vagya sudhi
online rahe chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ જેવી ખુશી બીજે ક્યાંય
પ્રેમ જેવી ખુશી
બીજે ક્યાંય નહીં મળે,
જો યોગ્ય સમયે અને યોગ્ય
વ્યક્તિ સાથે થાય !!
prem jevi khushi
bije kyay nahi male,
jo yogya samaye ane yogya
vyakti sathe thay !!
Love Shayari Gujarati
3 years ago
એ શબ્દોનું મહત્વ ઘટી જાય
એ શબ્દોનું
મહત્વ ઘટી જાય છે,
જેનો વારંવાર ઉપયોગ
થાય છે !!
e shabdonu
mahatv ghati jay chhe,
jeno varanvar upayog
thay chhe !!
Gujarati Suvichar
3 years ago
શિયાળો આવી ગયો છે, હવે
શિયાળો આવી ગયો છે,
હવે દિવસો નાના અને
પરિવાર મોટા થશે !!
😂😂😂😂😂😂
shiyalo aavi gayo chhe,
have divaso nana ane parivar
mota thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરી હોવું સહેલું નથી, તૈયાર
છોકરી હોવું સહેલું નથી,
તૈયાર કોઈ બીજા માટે થાય છે
અને ઈમ્પ્રેસ કોઈ બીજા
થઇ જાય છે !!
😂😂😂😂😂😂
chhokri hovu sahelu nathi,
taiyar koi bija mate thay chhe
ane empress koi bija
thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે એ લોકો ફસાશે, જેણે
હવે
એ લોકો ફસાશે,
જેણે કહ્યું હતું કે દિવાળી
પછી આપી દઈશ !!
😂😂😂😂😂😂
have
e loko fasashe,
jene kahyu hatu ke diwali
pachi api daish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મહેરબાની કરીને હવે કોઈએ ઉપદેશ
મહેરબાની કરીને હવે કોઈએ
ઉપદેશ વાળા મેસેજ કરવા નહીં,
આ દિવાળીમાં અમે ઘણા બધા
સુધરી ગયા છીએ !!
😡😂😡😂😡😂
maherabani karine have koie
upadesh vala message karava nahi,
aa divalima ame ghana badha
sudhari gaya chie !!
😡😂😡😂😡😂
Gujarati Jokes
3 years ago
જો દોસ્તને ગર્લફ્રેન્ડ ના મળે
જો દોસ્તને ગર્લફ્રેન્ડ
ના મળે તો દુઃખ લાગે,
અને જો મળી જાય તો
વધારે દુઃખ લાગે !!
😂😂😂😂😂
Jo dostane girlfriend
na male to dukh lage,
ane jo mali jay to
vadhare dukh lage !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago