છોકરી સુંદર હોય તો બધાને
છોકરી સુંદર
હોય તો બધાને ગમે,
પણ મને તો Simple હોય
તો વધારે ગમે !!
chhokari sundar
hoy to badhane game,
pan mane to simple hoy
to vadhare game !!
Attitude Shayari Gujarati
3 years ago
તું તારી હદમાં રહે તો
તું તારી હદમાં રહે તો સારું,
કેમ કે હું હદ બહાર જઈશ તો
બહુ મોંઘુ પડશે તને !!
tu tari hadam rahe to saru,
kem ke hu had bahar jaish to
bahu monghu padashe tane !!
Attitude Shayari Gujarati
3 years ago
ફાઈબરનું દિલ રાખ્યું છે દોસ્ત,
ફાઈબરનું
દિલ રાખ્યું છે દોસ્ત,
કેમ કે પ્રેમમાં ઓગળવું મંજુર
છે તૂટવું નહીં !!
faibaranu
dil rakhyu chhe dost,
kem ke premam ogalavu manjur
chhe tutavu nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
પસંદ મારી લાજવાબ જ હોય
પસંદ મારી
લાજવાબ જ હોય છે,
ઉદાહરણ તમારું જ લઇ લો ને !!
pasand mari
lajavab j hoy chhe,
udaharan tamaru j lai lo ne !!
Attitude Shayari Gujarati
3 years ago
જે લોકોને મારી જરૂર નથી,
જે લોકોને
મારી જરૂર નથી,
એ લોકોની મને પણ જરૂર નથી !!
je lokone
mari jarur nathi,
e lokoni mane pan jarur nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
ઘણી વાત લોકો જલ્દી ભૂલી
ઘણી વાત
લોકો જલ્દી ભૂલી જાય છે,
એમાં પણ ખાસ કરીને
પોતાની ઔકાત !!
ghani vat
loko jaldi bhuli jay chhe,
em pan khas karine
potani aukat !!
Attitude Shayari Gujarati
3 years ago
નાજુક અને નમણી હશે પણ
નાજુક અને નમણી
હશે પણ એ કદી તૂટે નહીં,
આ આજની સ્ત્રી છે સાહેબ
દુનિયા સમક્ષ ઝુકે નહીં !!
najuk ane namani
hashe pan e kadi tute nahi,
ajani stri chhe saheb
duniy samaksh jhuke nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
બધાને સારા માની લેવા, એ
બધાને
સારા માની લેવા,
એ જ સૌથી ખરાબ આદત
છે મારામાં !!
badhane
sar mani lev,
e j sauthi kharab adat
chhe maram !!
Attitude Shayari Gujarati
3 years ago
જિંદગીમાં હવે કંઇક એવું કરવું
જિંદગીમાં
હવે કંઇક એવું કરવું છે,
કે એ સામેથી કહે યાર મારે
તને મળવું છે !!
jindagim
have kaik evu karavu chhe,
ke e samethi kahe yar mare
tane malavu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
સફરનો અંત રસ્તા પરની ઠોકરથી
સફરનો અંત રસ્તા
પરની ઠોકરથી નહીં લાવું,
હજી એ ઠોકરને મારે લાત
મારવાની બાકી છે !!
safarano ant rast
parani thokarathi nahi lavu,
haji e thokarane mare lat
maravani baki chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
