Shala Rojmel
અમારાથી બેવફાઈ કોણ કરવાનું સાહેબ,

અમારાથી બેવફાઈ
કોણ કરવાનું સાહેબ,
અમે તો પ્રેમ જ દેવોના દેવ
મહાદેવને કર્યો છે !!

amarathi bevafai
kon karavanu saheb,
ame to prem j devon dev
mahadevane karyo chhe !!

હું Single જ ઠીક છું,

હું Single જ ઠીક છું,
મહેરબાની કરીને મને
Disturb ના કરો !!

hu single j thik chhu,
maherabani karine mane
disturb na karo !!

મારી પાસે નમવા માટેની સભ્યતા

મારી પાસે
નમવા માટેની સભ્યતા છે,
તો નમાડવાની તાકાત પણ છે !!

mari pase
namav mateni sabhyat chhe,
to namadavani takat pan chhe !!

હવે મને કોઈ જ ફર્ક

હવે મને કોઈ
જ ફર્ક નથી પડતો,
આવો તો વેલકમ અને જાઓ
તો ભીડ કમ !!

have mane koi
j fark nathi padato,
avo to velakam ane jao
to bhid kam !!

અમે કોણ છીએ શું કરીએ

અમે કોણ છીએ શું
કરીએ છીએ અને શું કરી શકશું,
આ બધું જ તમને સમય આવશે
ત્યારે ખબર પડશે !!
😎😎😎😎😎😎😎😎

ame kon chie shun
karie chie ane shun kari shakashun,
badhu j tamane samay avashe
tyare khabar padashe !!
😎😎😎😎😎😎😎😎

જુનુન અને હોંસલો આજે પણ

જુનુન અને
હોંસલો આજે પણ એ જ છે,
મેં ખાલી જીવવાની રીત
બદલી છે તેવર નહિ !!

junun ane
honsalo aje pan e j chhe,
me khali jivavani rit
badali chhe tevar nahi !!

Attitude અને Ego સાવ ઝીરો

Attitude અને
Ego સાવ ઝીરો છે મારું,
બસ ખાલી મન નથી થતું
Reply કરવાનું !!

attitude ane
ego sav jhiro chhe maru,
bas khali man nathi thatu
reply karavanu !!

એવું ના સમજતી કે હું

એવું ના સમજતી
કે હું તારે લાયક ના હતો,
તડપે તો એ પણ છે જેને
અમે મળ્યા નથી !!

evu na samajati
ke hu tare layak na hato,
tadape to e pan chhe jene
ame maly nathi !!

ભલે હું એક નાનકડો સવાલ

ભલે હું એક
નાનકડો સવાલ છું,
પણ લોકો કહે છે કે તારો
કોઈ જવાબ નથી !!

bhale hu ek
nanakado saval chhu,
pan loko kahe chhe ke taro
koi javab nathi !!

અમુક વસ્તુ રૂપિયાથી નથી મળતી,

અમુક વસ્તુ
રૂપિયાથી નથી મળતી,
અને મને એજ વસ્તુનો શોખ છે !!
😎😎😎😎😎😎😎

amuk vastu
rupiyathi nathi malati,
ane mane ej vastuno shokh chhe !!
😎😎😎😎😎😎😎

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.