નમી જઈએ અમે ઓકાતથી વધારે,
નમી જઈએ
અમે ઓકાતથી વધારે,
સ્નેહ આપે જો કોઈ તાકાતથી વધારે !!
nami jaie
ame okatathi vadhare,
sneh ape jo koi takatathi vadhare !!
Attitude Shayari Gujarati
3 years ago
ઈચ્છા તો મને પણ ઘણી
ઈચ્છા તો
મને પણ ઘણી છે તને
મોબાઈલ નંબર આપવાની,
પણ તું માંગે તો આપું ને !!
iccha to
mane pan ghani chhe tane
mobail nambar apavani,
pan tu mange to apu ne !!
Attitude Shayari Gujarati
3 years ago
મારા એકલા રહેવાનું કારણ એ
મારા એકલા
રહેવાનું કારણ એ પણ છે,
કે મને ખોટા લોકો સાથે
રહેવું ફાવતું નથી !!
mara ekala
rahevanu karan e pan chhe,
ke mane khot loko sathe
rahevu favatu nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
અહિંયા પોતાનો ગુસ્સો CONTROL નથી
અહિંયા પોતાનો
ગુસ્સો CONTROL નથી થતો,
બીજાનો ક્યાંથી ADJUST કરું હું !!
ahiny potano
gusso control nathi thato,
bijano kyanthi adjust karu hu !!
Attitude Shayari Gujarati
3 years ago
જો હું ઈચ્છતી તો સંબંધ
જો હું ઈચ્છતી તો
સંબંધ બચાવી શકતી હતી,
પણ એમાં એવું છે ને કે ગુલામી
મને પસંદ નથી !!
jo hu icchati to
sambandh bachavi shakati hati,
pan em evu chhe ne ke gulami
mane pasand nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
હું અભિમાની નથી સાહેબ, બસ
હું અભિમાની નથી સાહેબ,
બસ મારી મહેનતનો
એટીટયુડ છે !!
hu abhimani nathi saheb,
bas mari mahenatano
etitayud chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
જેના નામ પર તમે ઉડો
જેના નામ
પર તમે ઉડો છો,
એ જ અમને ઝૂકીને
સલામ કરે છે !!
jena nam
par tame udo chho,
e j amane jhukine
salam kare chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
કતરાવા કરતા ટકરાઈને જોવો વ્હાલા,
કતરાવા કરતા
ટકરાઈને જોવો વ્હાલા,
માથાભારે હોવાનો બધો વહેમ
આપોઆપ ભાંગી જશે !!
katarav karat
takaraine jovo vhal,
mathabhare hovano badho vahem
apoap bhangi jashe !!
Attitude Shayari Gujarati
3 years ago
જો બકા હવે જીવવાની રીત
જો બકા હવે
જીવવાની રીત બદલી નાખી છે,
હવે જે અમને નડશે એને 100% પડશે !!
😎😎😎😎😎😎😎
jo bak have
jivavani rit badali nakhi chhe,
have je amane nadashe ene 100% padashe !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
હાથ નથી જોડ્યા મેં કોઈ
હાથ નથી
જોડ્યા મેં કોઈ સામે,
એક તું જ છે જે ઝુકાવી
જાય છે મને !!
hath nathi
jody me koi same,
ek tu j chhe je jhukavi
jay chhe mane !!
Attitude Shayari Gujarati
3 years ago
