મારી આટલી બધી ચિંતા ના
મારી આટલી
બધી ચિંતા ના કરીશ,
પછી લગ્ન કરવાનું મન
થઇ જાય છે !!
mari atali
badhi chinta na karish,
pachhi lagn karavanu man
thai jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સૌથી મોટી મુશ્કેલી એ છે
સૌથી મોટી મુશ્કેલી એ છે
કે માણસને લાગે છે કે એની પાસે
હજુ ઘણો બધો સમય છે !!
sauthi moti muskeli e chhe
ke manasane lage chhe ke eni pase
haju ghano badho samay chhe !!
Life Quotes Gujarati
4 years ago
આંખ તારી હોય કે મારી,
આંખ
તારી હોય કે મારી,
બસ એમાં આંસુ ક્યારેય
ના હોવા જોઈએ !!
ankh
tari hoy ke mari,
bas ema ansu kyarey
na hova joie !!
Romantic Shayari Gujarati
4 years ago
PROMISE છે કે જીવીશ ત્યાં
PROMISE છે કે
જીવીશ ત્યાં સુધી હું
તને જ પ્રેમ કરીશ !!
promise chhe ke
jivish tya sudhi hu
tane j prem karish !!
Romantic Shayari Gujarati
4 years ago
જેમ ચા વગર સવાર અધુરી
જેમ ચા વગર
સવાર અધુરી લાગે,
બસ એમ જ તારા વગર મને
મારી આ જિંદગી અધુરી લાગે છે !!
jem cha vagar
savar adhuri lage,
bas em j tara vagar mane
mari jindagi adhuri lage chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
એક LOYAL PARTNER, એક સુંદર
એક LOYAL PARTNER,
એક સુંદર PARTNER કરતા
100 ગણો સારો હોય છે !!
ek loyal partner,
ek sundar partner karata
100 gano saro hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
હવે એનાથી વધારે ખરાબ શું
હવે એનાથી
વધારે ખરાબ શું જોઇશ હું,
મેં પોતાને મારું બધું જ
ખોતા જોયો છે !!
have enathi
vadhare kharab shun joish hu,
me potane maru badhu j
khota joyo chhe !!
Sad Shayari Gujarati
4 years ago
એક દિવસ તારે મારું થવું
એક દિવસ
તારે મારું થવું જ પડશે,
હું રોજ દુવાઓમાં
તને માગું છું !!
ek divas
tare maru thavu j padashe,
hu roj duvaoma
tane magu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
એનો હાથ જયારે મારા હાથમાં
એનો હાથ
જયારે મારા હાથમાં આવે,
હથેળીઓની વચ્ચે તાજમહેલ
બની જાય છે !!
eno hath
jayare mara hathama ave,
hathelioni vachche tajamahel
bani jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તમે આવ્યા અને મારી સરનામાં
તમે આવ્યા અને મારી
સરનામાં વગરની શોધ
જાણે પૂરી થઇ ગઈ !!
tame avya ane mari
saranama vagarani shodh
jane puri thai gai !!
Romantic Shayari Gujarati
4 years ago
