હું એ માણસના દિલમાં પ્રેમ
હું એ માણસના
દિલમાં પ્રેમ શોધું છું,
જેના મોબાઈલમાં મારો નંબર
પણ સેવ નથી !!
hu e manasana
dilama prem shodhu chhu,
jena mobilema maro number
pan save nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
બહુ દુઃખ થાય જયારે આખો
બહુ દુઃખ
થાય જયારે આખો
દિવસ ઝગડો કરવા
વાળા વાત પણ
ના કરે !!
bahu dukh
thay jayare aakho
divas zagado karava
vala vat pan
na kare !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પાસવર્ડ વગરનું વાઈફાઈ અને બોયફ્રેન્ડ
પાસવર્ડ વગરનું
વાઈફાઈ અને બોયફ્રેન્ડ વગરની છોકરી
કોઈ નસીબદારને જ મળે છે !!
😂😂😂😂😂😂😂
password vagaranu
wifi ane boyfriend vagarani chhokari,
koi nasibadarane j male chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એણે ક્યારેય મને એહસાસ થવા
એણે ક્યારેય મને
એહસાસ થવા જ ના દીધો,
કે એ મારા નથી !!
ene kyarey mane
ehasas thava j na didho,
ke e mara nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
હવે આ અફવા કોણે ફેલાવી,
હવે આ
અફવા કોણે ફેલાવી,
કે લીજ્જતના પાપડ ખાવાથી
માણસની ઈજ્જત વધે છે !!
😂😂😂😂😂😂😂
have aa
afava kone felavi,
ke lijjatana papad
khavathi manasani
ijjat vadhe chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બધી છોકરીઓના સપના કંઈ મહેલમાં
બધી છોકરીઓના સપના
કંઈ મહેલમાં રહેવાના નથી હોતા,
એમના માટે તો એમના સાથીનો
ખભો જ કાફી હોય છે !!
badhi chhokariona sapana
kai mahelama rahevana nathi hota,
emana mate to emana sathino
khabho j kafi hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એક જ વ્યક્તિ પાસેથી બીજીવાર
એક જ વ્યક્તિ
પાસેથી બીજીવાર દગો મળે,
તો ભૂલ એની નહીં પરંતુ
આપણી હોય છે !!
ek j vyakti
pasethi bijivar dago male,
to bhul eni nahi parantu
apani hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જયારે વાત તમારી હોય અને
જયારે વાત
તમારી હોય અને
એ EGO સાઈડમાં મૂકી દે,
તો એની સાથે લગ્ન
કરી લેજો !!
jayare vat
tamari hoy ane
e ego side ma muki de,
to eni sathe lagn
kari lejo !!
Romantic Shayari Gujarati
4 years ago
જે સાથે હોય છે એ
જે સાથે હોય
છે એ સમજતા નથી,
અને જે સમજે છે એ
સાથે નથી હોતા !!
je sathe hoy
chhe e samajata nathi,
ane je samaje chhe e
sathe nathi hota !!
Sad Shayari Gujarati
4 years ago
કેટલું મુશ્કેલ હોય છે, મરવા
કેટલું મુશ્કેલ હોય છે,
મરવા સુધી જીવતા રહેવું !!
ketalu muskel hoy chhe,
marava sudhi jivata rahevu !!
Sad Shayari Gujarati
4 years ago
